છોકરીએ રોય-રોયને પોતાની સહેલીઓને કહી પોતાના હેવાન બાપની કરતૂતો, જે સાંભળીને સહેલીઓ રહી ગઈ દંગ. તમે પણ કહેશો કે આવો પિતાતો હેવાન કહેવાય…

16

મેડીકલ કોલેજમાં ફીજ્યોથેરાપીનું ભણી રહેલી 20 વર્ષની દીકરી સાથે તેનોજ બાપ ૩ વર્ષથી કરી રહ્યો હતો જધન્ય કૃત્ય.તે દીકરીને ઘમકી આપતો હતો કે તારું ભણતર બંધ કરાવી દઈશ કે પછી તારી માં ને મારી નાખીસ.સુક્રવારે વિધાથીની તેની સહેલીઓ સાથે પોલીસ સ્ટેસન પોચી ગઈ અને તેના પિતા સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 38 વર્ષના છોકરીના પિતાની ધરપકડ કરી હતી.છોકરીએ પોલસને કહ્યું હતું કે મારા પિતા મને ભણતી બંધ કરવી દેવાની અને માં ને મારી નાખવાની ઘમકી આપીને મારી સાથે ખરાબ કામ કરતા હતા.આ વર્ષે હું હોસ્ટેલે જવાની હતી અને મારી નાની બહેન ઘરે આવવાની હતી મને બીક હતીકે તે મારી નાની બહેન સાથે પણ આવા ગંદા કામ કરશે.કોલેજમાં નિર્ભયાની વાતો સાંભળીને મેં પણ મારી બે સહેલીઓને બધી વાત જણાવી અને મારા પિતાની સામે સબૂતો જમા કરવાની યોજના બનાવી હતી.પછી અમે 10 દિવસ સુધી પિતાના ફોનનું રેકોર્ડીંગ કર્યું અને સુક્રવારે પિતાએ મારી સાથે ખરાબ કામ કર્યું અટેલે પોલીસ સ્ટેશને આવી ગય હતી.

તપાસ કરતા SI શ્રધા સિંહ પાવરના કહ્યા પ્રમાણે પીડિતાએ કહ્યું હતું કે તેનો કોલેજ ટાઇમ સવારે 8 થી 4 છે.છોકરીનો બાપ તેને ધમકાવીને જલ્દી ઘરે બોલાવતો હતો.કહેતો હતો કે તું જલ્દી નથી આવતી તો મને નીંદર નથી આવતી.તેને મારુ આખું જીવાન ખરાબ કરી નાખ્યું છે.છોકરીનો બાપ એક મસાલાની ફેકટરીમાં નાઈટ સિફટમાં કામ કરે છે.તેની માં  પણ આજ ફેકટરીમાં સવારે કામ કરે છે.આરોપીના 10 વર્ષની ઉમરમાંજ લગ્ન થઈ ગયા હતા.તે 18 વર્ષનો થયો ત્યાં તેની પત્નીએ એક છોકરીને જન્મ આપ્યો હતો અત્યારે દીકરીની ઉમર 20 વર્ષ છે અને પિતાની 38 વર્ષ છે.છોકરીએ કહ્યું હતુ કે તેનો એક નાનો ભાઈ પણ છે.પિતાએ તેને રાતે વ્યસ્ત રાખવા માટે ડાન્સ કલાસમાં ભરતી કરી દીધો હતો.

સરત રાખી હતી કે 61 હજાર આપી રહ્યો છુ,રોજ ટાઈમે આવી જા જે.

છોકરીએ કહ્યું હતું કે તેના પિતાએ ગયા વર્ષે કોલેજમાં મારી 61 હજાર ફી ભરી હતી.અને તેને સરત રાખી હતી કે બીજી ફી ત્યારે ભરશે જયારે તે રોજ તેની પાસે જશે અને કોઈને પણ આ વિષે વાત નહિ કરે.છોકરીની એક સહેલીએ કહ્યું હતું કે શિવરાત્રીના દિવસે કોલેજમાં એક મેડમે નિર્ભયા ઉપર લેકચર આપ્યો હતો.ત્યારે દુર બેઠેલી મારી સહેલી (પીડિતા)એ મને મેસેજ કર્યો કે મારી સાથે પણ આવું થાય છે.આ પછી બીજી એક સહેલી સાથે મળીને તેના પિતાની સામે સબૂતો એકઠા કરવા માટે તેમની વાતોનું રેકોર્ડીંગ કર્યું હતું.

ફોન આવતા દુર જઈ ને વાત કરતી.

વિધ્થીનીઓનું કહેવું હતું કે પીડીતાનો પિતા તેને દરરોજ બપોરે ફોન કરીને ધમકાવતો હતો.કહતો હતો કે મને નીંદર નથી આવતી.તું નહી આવેતો હું તારી માં ને મારી નાખીસ કે પછી હું આત્માહત્યા કરી લઇશ.જ્યારે પણ ફોન આવતો ત્યારે અમારી સહેલી (પીડિતા) દુર જઈને વાત કરતી હતી.અમે વિચારતા કે પિતાનો ફોન આવતા તે દુર કે જતી રહેતી હતી પરંતુ અમે કઈ સમજી ન શક્યા હતા.તેને હવે પૂરી વાત કરી છે.હવે અમે તેની પૂરી મદદ કરશું અને આરોપીને સજા કરવા શું.

છોકરીની માં એ કહ્યું કે ઘરની ઈજ્જત ઘરમાં રહેત તો શારું થાત દીકરી.

પોલીસને સંકા છે કે પીડિતની માંને બધી વાતની જાણકારી હતી.એક વાર પીડિતાએ કહ્યું હતું કે મારી એક સહેલી સાથે તેનો પિતા બહુ ખરાબ કામ કરે છે તેને શું કરવું જોઈએ.ત્યારે માં એ કહ્યું હતું કે દીકરી પિતાજ ઘર ચલાવે છે.તારી સહેલીને ફરિયાદ કરવા કરતા ઘરની ઈજ્જત ઘરમાં રહે તેવું કરવું જોઈ એ.સુક્રવારે મહિલા SIએ પીડિતા પાસે થી તેની માં ને ફોન કરાવ્યો હતો અને લાઉડ સ્પીકર કરીને વાત કરાવી હતી.માં એ કીધું કે તારા પિતાને પોલીસ પકડીને લહી ગય છે.દીકરીએ કહ્યું કે હું તો મારી સહેલીના ઘરે છુ.આ ઉપર માં એ કીધું કે તારે પણ તારી સહેલી જેવું હતું તો આવું ન કરાય ને.ઘરની ઈજ્જત ઘરમાં રહેતી તો સારું થાત.પોલીસને શંકા છેકે પીડિતની માં ને બધી જાણકારી હતી પરંતુ પતિ મહીને 17 હજાર કમાઈ છે એટલે પત્ની ચુપ બેઠી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment