છોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…

233

આજના સમયમાં દરેક છોકરા છોકરીઓ સાથે ભણે છે અને કામ કરે છે. પણ એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક છોકરાઓ છોકરીઓ વચ્ચે ઘણા બધા લોક પ્રિય થઇ જાય છે. જયારે કેટલાક છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવામાં પણ શરમાય છે. જયારે કેટલાક લોકો પોતાની પર્સનાલીટી અને વ્યવહારના કારણે છોકરીઓ વચ્ચે ફેમસ થઇ જાય છે. હા પણ તેની પાછળ આદત અને વ્યવહાર બંને જ મુખ્ય કારણ છે. આવો જાણીએ કે કેવી રીતે તમે કેટલીક ટ્રીક્સને અપનાવીને તમે છોકરીઓના ગ્રુપમાં પોપ્યુલર થઇ શકો છો.

મસ્તમૌલા અંદાજ

વધારે પડતી છોકરીઓને મસ્તમૌલ છોકરાઓ વધારે પસંદ છે. લાઇફને ટાઇમ ટેબલ પ્રમાણે જીવનારા છોકરાઓ ક્યારેય પસંદ નથી આવતા. તેને એવા છોકરાઓ ગમે છે જે હંમેશા એ વિચારે છે કે જે સારું લાગે તે કરી નાખો. છોકરીઓને બસ તે પ્રકારના છોકરાઓ સારા નથી લગતા જે દરેક વાત પર ઉચી ઉચી કરતો હોય.

કેયરિંગ નેચર

છોકરીઓને કેયરિંગ નેચરવાળા છોકરાઓ ખુબ જ પસંદ હોય છે. ક્યાંક તેને જવા પર બેસવાની વ્યવસ્થા કરવી, રેસ્ટોરેન્ટમાં ખાવાનું પૂછવું આ બધી જ વસ્તુઓ છોકરાઓને સારી લાગે છે. આવા નેચરવાળા છોકરાઓ છોકરીઓને નજીકની ફીલિંગ અપાવે છે અને તે આવા છોકરાને જ તક આપે છે. આ ઉપરાંત છોકરીઓને વખાણ કરવાવાળા છોકરાઓ પણ પસંદ આવે છે. છોકરીઓ એ છોકરાઓને વધારે પસંદ કરે છે જો તેના ડ્રેસિંગ સેંસના વખાણ કરે છે.

બધું જાણવાવાળા છોકરાઓ ખુબ પસંદ છે.

છોકરીઓને જે કઈ પણ વસ્તુ જાણવી હોય તો તમારી પાસે દરેક વસ્તુનો જવાબ હોવો જોઈએ. હકીકત, છોકરીઓને એવા છોકરાઓ પણ વધારે પસંદ છે જે દરેક વસ્તુ જાણતા હોય. જે છોકરો આવું કરવાનું હુનર રાખે છે તે છોકરીઓનો લાડલો બની શકે છે.

ડ્રેસ સેંસ પણ જરૂરી છે

હવે નવો જમાનો છે તો કુલ ડુડ દેખાવવાની જવાબદારી પણ બને છે. છોકરીઓ સારો દેખાવનાર છોકરાને પસંદ કરે છે. તેનો મતલબ એ નથી કે દરરોજ શૂટ પેન્ટ પહેરીને પહોચી જાય. સમય પ્રમાણે વિકેન્દ પર કુલ ડુડ, તહેવારો પર ટ્રેડીશનલ, કૈઝુઅલ કપડાવાળા છોકરાઓ છોકરીઓને ખુબ જ પસંદ આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment