કોકોનટ ચીક્કી (Coconut Chiki)

36

“કોકોનટ ચીક્કી”

સામગ્રી:

1 મોટુ બાઉલ જાડું ટૉપરા નું ખમણ,
1 બાઉલ ઢીલો ગોળ,
1 વાટકી દળેલી ખાંડ,
1 ચમચી એલચી પાવડર,
1 ચમચી શેકેલી ખસખસ,

બનાવાની રીત:

સૌ પ્રથમ ટૉપરા ને ઍક જાડી પેન માં શેકી પાછું બાઉલ માં કાઢી લો.
હવે તેં જ પેન માં ગોળ ગરમ કરવા મૂકો.ગોળ ગરમ થઈ ને પીગળે એટ્લે તેમાં બૂરું ખાંડ ઉમેરી 5 થી 10 મિનીટ હલાવો.
હવે તેમાં શેકેલૂ ટૉપરુ અને ખસખસ ઉમેરી મિક્સ કરો.
હવે એલચી પાવડર ઉમેરી ઘી થી ગ્રીસ કરેલી ડીસ માં કાઢી મનગમતો શેપ આપી સર્વ કરો.
તૌ તેયાર છે કોકોનટ ચીક્કી

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

Leave a comment