“કોકોનટ-પિસ્તા ચીક્કી” – એક અલગ ફલેવરની ચીક્કી.. બનાવો અને જણાવજો કેવી લાગી..

31

“કોકોનટ-પિસ્તા ચીક્કી”

સામગ્રી:

1 કપ ટોપરાનુ ખમણ, 1/4 કપ પિસ્તા પાવડર, 3/4 કપ ખાંડ, 1 ટે સ્પૂન મધ, ચપટી સોડા, ગ્રીન ફૂડ કલર, ઘી

રીત:

એક કડાઇમાં ટોપરાના ખમણને આછા શેકીને કાઢીલો .
બોર્ડ કે થાળી અથવા પ્લટ્ફોર્મ ઘી થી ગ્રીસ કરીને તૈયાર રાખો.
કડાઇમાં ખાંડ ઓગાળીલો (સતત હલાવો)
પછી તેમાં મધ,ગ્રીન ફૂડ કલર અને સોડા નાખીને તરતજ શેકેલું ટોપરુ અને પિસ્તા પાવડર મિક્ષ કરીલો
તરત જ ગ્રીસ બોર્ડ પર ઢાળીને,ઘી લગાડેલ વેલણથી વણીલો.ઉપર થોડો પિસ્તા પાવડર છાંટી કાપા પાડીલો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment