દામ્પત્ય જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દેવા માંગતા હો તો અપનાવો આ ટીપ્સ

48

તમે તમારા દામ્પત્ય જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દેવા માંગતા હો તો તમારે તમારા બેડરૂમ પર પણ ધ્યાન આપવું જોઇએ. લગ્નજીવનમાં પ્રેમ અને ખુશીઓ જાળવી રાખવા બેડરૂમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આવો દામ્પત્ય જીવનને રગદોળી નાખતા કેટલાક વાસ્તુદોષ માટે જાણીએ વાસ્તુ ટિપ્સ જે તમારા દામ્પત્ય જીવનને મધુર

સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો.-લવબર્ડ, મૈંડરેન ડક જેવા પક્ષી પ્રેમનાં પ્રતીક છે જેમની નાની મૂર્તિઓનો જોડ તમારા બેડરૂમમાં રાખો.-વાસ્તુનાં અનુસાર બેડરૂમમાં અરીસો લગાડવો એ વ્રજ્ય માનવામાં આવે છે.તેમાંય પલંગની સામે અરીસો બિલકુલ નાં હોવો જોઇએ,કારણકે તેનાથી પતિ-પત્નીનાં વૈવાહિક સંબંધો વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ આવવાની સંભાવના છે તેમજ છૂટાછેડાનું કારણ બને છે.– સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો.– દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.– બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે.– કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો– કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો

– તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો– ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment