દારૂના નશામાં ધુત યુવકે હથિયાર વડે પોતાની સાથે કશુક એવું કર્યું કે ડોકટરો પણ રહી ગયા દંગ…

29

સોશિયલ મીડિયા પર હંમેશા ઘણીવાર અજીબોગરીબ સમાચાર વાયરલ થતા હોય છે. આજે એક દારૂડિયા માણસની જે ખબર અમે તમને જણાવા જઈ રહ્યા છીએ એને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

વાત એમ છે કે, દારૂ પીધા પછી કર્ણાટકના ઉત્તર બેંગલુરુમાં સોલાદેવાના હલ્લીમાં એક ૫૭ વર્ષના વ્યક્તિએ પોતાનું જ ગુપ્તાંગ કાપી લીધું જેનાથી એનું મૃત્યુ થઇ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તે નશામાં હતો. સોલાદેવાના હલ્લીના તિરુમલાપુરા નિવાસી મૃતક નનજપ્પાના દીકરાએ જણાવ્યું કે તે એક મજુર હતો અને નશાનો ટેવાયેલો હતો.

મૃતકના છોકરાએ જણાવ્યું કે શનિવારે સવારે જ એના પિતાએ દારૂ પી લીધો હતો. જ્યારે તે કામ કરીને રાત્રે પાછા ઘરે આવ્યા તો પડોસીઓએ જણાવ્યું કે એમણે એના પિતાની રાડ નાખવાનો અવાજ સાંભળ્યો. એના પછી જ્યારે તે લોકો ઘરની અંદર આવ્યા તો પિતાની હાલત જોઈ તો તેમના હોશ ઉડી ગયા. માણસે પોતાનું ગુપ્તાંગ કાપી લીધું હતું અને ત્યાંથી લગાતાર લોહી નીકળતું હતું.

હાફળા ફાફળામાં મૃતક નનજપ્પાના છોકરાએ જ્યાં સુધીમાં ઘાયલ પિતાને હોસ્પિટલે લઇ જવાની વ્યવસ્થા કરી ત્યાં સુધીમાં એના પિતા દમ તોડી દીધો હતો.

મૃતક નનજપ્પાના છોકરાએ જણાવ્યું કે એને નથી ખબર કે એના પિતાએ આવું શુંકામ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે નનજપ્પાએ રસોડામાં રહેલી ચાકુથી પોતાનું ગુપ્તાંગ કાપ્યું હતું. જો કે, પોલીસે કહ્યું છે કે એમની પાસે હાલમાં આ પ્રકારની કોઈ ઘટના આવી નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment