દિલ્લીમાં ૬ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકતો કરતો હતો બસ ડ્રાઈવર, અને પછી તેની સાથે થયું કઈક આવું…

9

પૂર્વી દિલ્લીના કલ્યાણપુરી પોલીસ ક્ષેત્રમાં ૬ વર્ષની બાળકીની છેડતીની બાબત સામે આવી  છે. સ્કુલ બસનો ડ્રાઈવર જ બાળકી સાથે અશ્લીલ હરકતો કરતો હતો, જેના પછી એક દિવસે બાળકીએ સ્કુલ જવાની ના પાડી દીધી.

પૂર્વી દિલ્લીના કલ્યાણપુરી પોલીસ ક્ષેત્રમાં ૬ વર્ષની બાળકીની છેડતીની બાબત સામે આવી  છે. હકીકતમાં બાળકી કલ્યાણપુરીના કેન્દ્રીય વિધાલયમાં ભણતી હતી. બાળકીને બસ લેવા અને મુકવા આવતી હતી.  સ્કુલ બસનો ડ્રાઈવર જ બાળકી સાથે અશ્લીલ હરકતો કરતો હતો, જેના પછી એક દિવસે બાળકીએ સ્કુલ જવાની ના પાડી દીધી. બાળકીના માતાપિતા જયારે બાળકીને સ્કુલ ન જવાનું કારણ પૂછ્યું તો બાળકીએ જણાવ્યું કે ડ્રાઈવર તેને ખરાબ રીતે અડે છે અને તેને આ ગમતું નથી, એટલા માટે સ્કુલ નથી જવા માંગતી.

તેના પછી પીડિત બાળકીની માતાએ કલ્યાણપૂરી પોલીસ સ્ટેશને જઈને ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી. પોલીસે તરત કાર્યવાહી કરતા પોસ્કો એકટ અને ૩૫૪A ની હેઠળ કેસની નોંધની કરીને ડ્રાઈવરની ધરપકડ કરી. ડ્રાઈવરને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment