દિલ્હીની હોસ્પીટલમાં જન્મ્યો એક વિચિત્ર બાળક, લાલ આખું અને આખું શરીર સફેદ, ફોટાઓ જોઇને થઇ જશો વિચલિત…

91

દિલ્લીના દરિયાગંજમાં રહેલા કસ્તુરબા હોસ્પીટલમાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો. લાલ મોટી આખો, આખું શરીર અને ત્વચા અને તિરાડો એવું માનો કે કોઈએ ચાકુના નિશાન બનાવી દીધો છે.

આ છોકરાના ન તો કોઈ કાન ન તો કોઈ નીજી અંગ. શિશુનું મોઢું પણ સામાન્યથી મોટું હતું અને તેના હાથ પગ પણ વળેલા હતા. ડોકટર પણ નવજાતને જોઇને હેરાન હતા. જન્મના થોડા જ કલાકોમાં તેનું મૃત્યુ થઇ ગયું.

વિશેષજ્ઞો ના જણાવ્યા અનુસાર નવજાત દુર્લભ હારલેકવિન ઇક્તીયોસીસથી ગ્રસ્ત હતો. ૩૦ લાખ બાળકોમાંથી એક બાળકને આ બીમારી થાય છે. શરીરમાં પ્રોટીન અને મ્યુકસ અને મેમ્બરેન ન હોવાના કારણે આ બીમારીથી નવજાતની તવ્ચા સખ્ત, મોટી અને સફેદ થઇ જાય છે.

આવી બીમારી વાળા બાળકો આંધળા હોય છે. ભારતનો આ ત્રીજો મામલો છે. પહેલો વર્ષ જુન, ૨૦૧૬મ નાગપુરમાં એક છોકરી ને જાન્યુઆરી, 2017 માં બિહારના ભાગલપુરમાં એક છોકરાનો જન્મ થયો જે આ બીમારીથી ગ્રસ્ત હતો.

પાકિસ્તાનમાં આત્યાર સુધી ચાર મામલાઓ સામે આવી ચુક્યા છે. 2010માં પાકિસ્તાનના ગિલગીટમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment