દિવસે મકાનની બહાર ઉભેલું બાઈક ચોરી, ચોરી કરવાની રીત જાની રહી જાશો દંગ…

19

ચોરોએ દિવસે મકાનની સામે ઉભેલી એક યુવકની બાઈક ચોરી કરી લીધી. પીડીતે કોતવાલીમાં બાઈક ચોરીની ફરિયાદ આપી. ક્ષેત્રના ગ્રામ મુબારીક્પુર નિવાસી યુવક નીતેશ સોમવારે ખેકડા શહેરમાં પોતાના દોસ્તને ત્યાં મળવા આવ્યો. તે પોતાની બાઈક મકાનની સામે માર્ગ કિનારે ઉભી રાખીને મકાનની અંદર ચાલ્યો ગયો. આ દરમિયાન ચોર બાઈક ચોરી કરીને લઇ ગયા, જયારે તે મકાનથી બહાર આવ્યો તો બાઈક ગાયબ જોય. ઘણી તપાસ કરવા પર જયારે બાઈકની ખબર ન પડી ત્યારે ખેકડા કોતવાલીમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment