ડોક્ટરને આ પ્રશ્ન પૂછવામાં છોકરાઓ વધુ શરમાઈ છે છોકરીઓ કરતા, જાણીને થઇ જશો આશ્ચર્યચકિત

18

મહિલા હોય કે પુરૂષ બંને જ થોડાક પ્રશ્નોને લઈને શરમાતા હોય છે અને તેને યાદ પણ નથી કરવા માંગતા. પરંતુ ક્યારેક-ક્યારેક આ પ્રશ્ન મનમાં છુપાવી રાખવાથી તમારા સ્વાસ્થ્યને ભારે પડી શકે છે. ડોક્ટરને પણ કહેવામાં લોકો શરમાતા હોય છે પણ જયારે વાત સ્વાસ્થ્યની હોય શરમાવાનું છોડીને પોતાની મુશ્કેલીનું કારણ શોધો અને તેનો ઉપાય કરો. આવો જાણીએ કે મહિલાઓ સિવાય પુરૂષ ક્યાં પ્રશ્ન પૂછવામાં શરમાય છે અથવા તેને યાદ પણ નથી કરવા માંગતા.

મોટાભાગના પુરૂષ પોતાના શરીરમાં અથવા પ્રાઇવેટ પાર્ટમાં થોડી પણ કમી મહેસુસ કરે છે તો તે ડોકટરને જણાવવામાં અચકાય છે. તેનું કારણ છે ખરાબ ખાણીપીણી, હાઈ કોલેસ્ટ્રોલ, ધુમ્રપાન, ડાયાબીટીસ અથવા વધુ નશીલી દવાઓનો ઉપયોગ કરવાથી પણ મુશ્કેલી થઇ શકે છે. હૃદય રોગ માટે એક સંકેતના રૂપમાં ઇરેકતાઈલ ડીસફંકશનની ભૂમિકા મહત્વની હોય શકે છે. એવામાં શરમાવાનું છોડીને ડોક્ટરની સલાહ જરૂર લો.

મોટાભાગના પુરૂષ પોતાના ટાલપણા લઈને પરેશાન રહે છે. છતાંપણ આનું મુખ્ય કારણ છે વંશાનુગત સમસ્યા. આ ધીમેધીમે વિકસિત થાય છે અને તેનાથી તમારા વાળ બહુજ પાતળા થવા લાગે છે અને ટાલપણાની સમસ્યા થઇ શકે છે. પુરૂષ ટાલપણાને લઈને ડોક્ટરની સલાહ લેવામાં અચકાતા હોય છે. જયારે આ એક સામાન્ય સમસ્યા છે અને તેનાથી જોડાયેલી સલાહ ડોક્ટરથી જરૂર લેવી જોઈએ.

કબજિયાતની સમસ્યાને લઈને પણ પુરૂષ પરેશાન રહે છે. ક્યારેક ક્યારેક ઘણા દિવસો સુધી મળ ન થવા પર પણ તે ડોક્ટરની સલાહ લેતા નથી. જયારે કે આ એક મોટી સમસ્યા છે. જો તમે એકધારા વધુમાં વધુ ત્રણ દિવસ પસાર થઇ ગયા પછી મળ ત્યાગ નથી થઇ રહ્યું તો તમે કબજિયાતથી પીડિત હોય શકો છો.

શ્વાસમાંથી આવતી ગંધ તમારા વ્યક્તિગત સંબંધને ખરાબ કરી શકે છે. શ્વાસમાં ગંધ મોંઢામાં બેકટેરીયાના જન્મ થવાનો સંકેત છે.એટલા માટે પોતાના ડોક્ટરની સાથે આ સમસ્યા પર ચર્ચા કરો ન કે શરમાશો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment