દુનિયાની સાત અજાયબીઓ માનું સૌથી ઉચ્ચી જગ્યા પર આવેલું રહસ્યમઈ શહેર…

23

દુનિયાની અજાયબી ઓની વાત કરી તો ભારતના તાજમહેલનું નામ પહેલા આવે છે.પરંતુ એક અજાયબી એવી છે જે 500 વર્ષ જૂની છે પરંતુ આ ખુબસુરત અજાયબી વિશે બહુ ઓછા લોકો જાણે છે.હા દુનિયામાં આ એક એવું શહેર બસાવવામાં અવિયું હતું જે ખાલી રહસ્યમઈ નહિ પરંતુ સૌથી ઉચ્ચાઈ પર આવેલું એક બહુજ સુંદર શહેર છે.

માચ્ચું-પીચ્ચું એજે દુનિયાની 7 અજાયબીઓમાં સેમેલ કરી લેવામાં અવિયું છે. માચ્ચું-પીચ્ચુંનું નિર્માણ 1430ઈ. ની આજુ-બાજુમાં ઇન્કાઓના શાસકોના અધીકારિક સ્થળના સવરૂપ માં કર્યું હતું.પરંતુ આજથી 100 વર્ષ પહેલા ઇન્કાઓ ઉપર સ્પેનીઓએ વિજય પ્રાપ્ત કરી હતી અને આ શહેરને તેના હાલ પર છોડી દીધું હતું.

દક્ષિણ અમેરિકાના પેરુમાં આવેલું માચ્ચું-પીચ્ચું દુનિયાના સાત આસ્ચરીયો માંનું એક છે.અને આ શહેર ઇંકા સભ્યતાની બચ્ચેલી નિશાનીઓમાં નું એક શહેર છે.

જાણકારો અનુસાર આ શહેરને “ઇન્કાઓ નું ખોવાયેલું શહેર”પણ કહેવામાં આવે છે. માચ્ચું-પીચ્ચું ઇંકા સામ્રારાજ્યના સૌથી પરિચિત પ્રતીકો માનું એક છે.7 જુલાઈ 2007માં માચ્ચું-પીચ્ચુંને દુનિયાના સાત નવા આસચર્યો માનું એક ઘોષિત કરવામાં આવ્યું હતું.

આ શહેર સમુદ્રના તળથી 2430 મીટર ઉચ્ચાઈ પર અરુબામ્બાની ઘટીઓ ઉપર એક પહાડ પર વસેલું છે.અહીયા જ અરુબામ્બા નદી વહે છે. માચ્ચું-પીચ્ચુંને 1981માં પેરુનું એક એતિહાસિક દેવાલય ઘોષિત કરવામાં આવ્યું અને 1983માં યુનેસ્કોએ આ શહેરને વિશ્વની ધરોહર ઘોષિત કરી હતી.

આ શહેરના પ્પ્રાથમિક ભવનમાં સૂર્ય મંદિર અને 3 બારીઓ વાળો રૂમ પ્રમુખ છે.પુરાતત્વ વિભાગ મુજબ આ ભવન માચ્ચું-પીચ્ચુંના પવિત્ર જીલ્લામાં આવેલું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment