દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર ભારતમાં છે જ નહિ, તો જાણો ક્યાં આવેલું છે આ મંદિર અને તેની ભવ્યતા વિશે…

19

દુનિયાના સૌથી મોટા હિંદુ મંદિરનું નામ અંકોરવાટ છે.અને હેરાનીની વાતતો એ છે કે આ મંદિર ભારતમાં નહિ પરંતુ બીજા દેશ કંબોડિયામાં આવેલું છે.આ દેશમાં ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ઘણા પ્રાચીન સમાંર્કો આવેલા છે. અંકોરવાટના આ મંદિરનું નિર્માણ કમ્બુજના રાજા સુર્ય્વમનને કર્યું હતું ને આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

 

402 એકરમાં ફેલાયેલા અંકોરવાટ મંદિરનું નામ ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી ગયું છે.આટલુજ નહિ પરંતુ મંદિરની મંત્રમુગ્ધ કરીદે તેવી તસ્વીર કમ્બોડીયાના રાષ્ટ્રધ્વજ ઉપર પણ છે.

મીકાંગ નદીના કિનારા પર આવેલા અંકોરવાટ મંદિરને ટાઈમ્સએ વિશ્વના પાંચ આસ્ચરીયજ્નક સથળોમાં સામેલ કર્યું છે.એની સાથે આ મંદિર પર્યટકો માટે બહુજ લોક પ્રિય છે.અને યુનેસ્કોએ તો આ મંદિરને વિશ્વ વિરાસતમાં સામેલ કર્યું છે.

આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરની દીવાલો ઉપર રામાયણ અને મહાભારતની વાર્તાઓ લખેલી છે અને દેવો અને દાનવો વચ્ચે થયેલા અમૃત મંથનનો પણ ઉલેખ કરેલો છે.

આ મંદિરની વચ્ચે સંકર ભાગવાનનું એક મોટું મંદિર આવેલું છે અને આ મંદિરના ત્રણ ભાગ છે.દરેક ભાગની બાજુમાં એક ઉચું શિખર છે અને આ શિખરની બાજુમાં ઘણા નાના-નાના શિખરો બનેલા છે જેની કુલ સંખ્યા 50નિ આજુ-બાજુ છે.મંદિર એટલું વિશાળ છે કે તેના જેટલા વખાણ કરી એટલા ઓછા છે.

ખમેર સાસ્તીય સેલીથી પ્રભાવિત આ મંદિરનું નિર્માણ સુર્ય્વમનને ચાલુ કર્યું હતું પણ તે આ મંદિરનું નિર્માણ પુરુ કરી શક્યા ન હતા.આ મંદિર નું નિર્માણ ધરણીન્દ્વવરમનના શાસન કાળમાં પૂરું થયું હતું.

સ્ટેપ પિરામિડની જેમ આ મંદિર સીડી ઉપર ઉચું જતું ગયું છે.આ મંદિરનું પ્રમુખ શિખર 64 મીટર ઉચું છે અને બીજા શિખરો 54 મીટર ઉચા છે.આ મંદિર 3.5 કિલોમીટર લાંબી દીવાલથી ઘેરાયેલું છે.આજ ના સમયમાં પણ અંકોરવાટ મંદિર દક્ષીણ એશિયાના પ્રસીધ ધાર્મિક સાથળો માનું એક માનવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment