મોબાઈલનો IMEI નંબર બહુ જ કામનો છે, શું હોય છે આ IMEI નંબર, જાણી લો…

92
dvantages-of-imei-number

IMEI Numberનું પૂરુ નામ આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ ઓળખ સંખ્યા એટલે કે The International Mobile Equipment Identity હોય છે. મોબાઈલ ફોનની ઓલખ માટે આ એક ઓળખ નંબર હોય છે. જે અન્ય કોઈ ઉપકરણ તદ્દન અલગ હોય છે.

GSM, CDMA और IDEN અને કેટલાક સેટેલાઈટ ફોનમાં પણ આ સંખ્યા મળી આવે છે. તમને બતાવી દઈએ કે આ સંખ્યા 15 અંકોની હોય છે. ક્યારેક ક્યારેક તે 16 અથવા 17 અંકોની પણ હોય છે. તેમા મોબાઈલ ફોન ઉપકરણના મોડલ, તેને બનવાની જગ્યા અને મોબાઈલના સીરિયલ નંબર વિશે લખવામા આવ્યુ હોય છે. જાણકારી અનુસાર, ભારતમાં 2 કરોડ 50 લાખ લોકો IMEI Number મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

કેવી રીતે કામ કરે છે IMEI Numberકોઈ પણ ફોનનો IMEI Number તે ફોનની વર્તમાન લોકેશન બતાવે છે. તેનો મતલબ એ થયો કે, તેના માધ્યમથી માલૂમ કરી શકાય છે કે, કોઈ પણ વ્યક્તિનો ફોન કઈ જગ્યા પર ઉપયોગમા લેવાઈ રહ્યો છે.

જો કોઈ વ્યક્તિનો ફોન ગુમ થઈ જાય છે, અથવા તો ચોરી થઈ જાય છે, તો તે ફોનની માહિતી પણ IMEI Numberથી લગાવી શકાય છે. જો કોઈને પોતાના ફોનનો IMEI Number માલૂમ નથી, તો તે પોતાના ફોનથી *#06# ડાયલ કરીને માલૂમ કરી શકે છે. દરેક વ્યક્તિએ તેના IMEI નંબરની જાણકારી અચૂક રાખવી. અથવા જો આ નંબર યાદ ન રહેતો હોય તો, ઘરમાં કોઈ મહત્ત્વની ડાયરીમાં તે નંબર અચૂક નોધી લેવો. જો તમારો ફોન ચોરાઈ જાય, તો તેવા સંજોગોમાં તે બહુ જ કામમાં આવી શકે છે.

IMEI Numberના ફાયદા શુ હોય છે
* IMEI Numberનો સૌથી મોટો ફાયદો અપરાધીઓને પકડવામાં કરી શકાય છે.
* કોઈ પણ ફોન ચોરી થઈ જાય તો આવી સ્થિતિમા IMEI Numberની મદદથી તે ફોનને શોધી શકાય છે.

કેવી રીતે બનાવાય છે IMEI Number
IMEI (15 અંક, 14 અંકની સાથે એક ચેક અંક) અથવા IMEISV (16 અંકમાં ડિવાઈસના સીરિયલ નંબર, મોડલ અને નિર્માણ વિશે જાણકારી આપેલી હોય છે.) IMEI/SVની સંરચનાને 3GPP TS 23.003ના રૂપમાં બનાવવામાં આવે છે. ડિવાઈસના મોડલ પર IMEI/SVના પહેલાના 8 અંક અંકિત રહે છે. જેને ટાઈપ એલોકેશન કોડ (TAC)ના રૂપમા માનવામાં આવે છે.

વિવિધ દેશોના IMEI નંબર કંઈક આવા છે..

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment