એક બૂટ પોલીસ કરવા વાળો બની ગયો લખપતિ, મહિનાની કામણી સાંભળી તમને પણ થશે હેરાની…

14

ક્યારે પણ સમય એક સરખો રહેતો નથી.આ વાત એકદમ સાચ્ચી છે.આજે અમે તમને એક આવીજ વાત જણાવી રહયા છીએં જે આ કથનીને સાચી પાડી રહી છે.એકદમ સાચું આ વાત એક બૂટ પોલીસ વાળાની છે.તમને જાણીને નવાય લાગ્સેકે આ બૂટ પોલીસ કરવા વાળો બૂટ પોલીસ કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે.

સમય કયારે પણ બદલાઈ શકે છે અને તમારે કઈક એવું કામ કરવું પડે છે જેના વિષે તમે ક્યારે પણ વિચારીયું પણ ના હોય. કામ નાનું કે નીચું હોય એના થી ક્યારે પણ કોઈ ફરક પડતો નથી.જો તમે કોઈ નીચા કે નાના કામને પણ પૂરું મન લાગાડીને કરો છો તો તમરી કિસ્મત એકનાએક દિવસ જરૂર ચમકશે.તર્રકી તમારા કદમ ચૂમે છે.આ મંત્રને આ માણસે પોતાનો જીવન મંત્ર ગણીને કામ કર્યું ને આજે તે બૂટ પોલીસ કિંગ બની ગયો છે.આ કામથીજ તેને લાખો રૂપિયા કામાંણા છે.બૂટ પોલીસ કરવા જેવા નાના કામથી આજે તેને રૂપિયાની કોઈ કમી નથી.

મીડિયા રીપોર્ટ મુજબ આ માણસની મહિનાની કામણી 18 લાખ રૂપિયા છે.અમેરિકાના મેનહેટન સહેરના રહેવાસી આ માણસનું નામ ડોર્ન વર્ડ છે.આ માણસે બૂટ પોલીસ કરીને ઘણા રૂપિયા કામણા છે અને આ કમાણીના લીધે તેની જિંદગી આરામથી પસાર થઇ રહી છે.આ કામ કરવાની પહેલા ડોર્ન ફોટો લેબમાં કામ કરતો હતો.આ ફોટો લેબના કામમાં તેનું ગુજરાન બહુ મુશ્કેલીથી થતું હતું. એટલા માટે તેને કામ બદલવાનું વિચારીયું અને બૂટ પોલીસનું કામ ચાલુ કર્યું.ડોર્ન વોર્ડ પોતાના કામથી બહુજ ખુશ છે.

ખાલી વોર્ડજ નહિ પરંતુ જે લોકો તેની પાસે બૂટ પોલીસ કરાવે છે તે પણ તેના કામથી બહુજ ખુશ થાય છે.આનું કારણ એં છેકે વોર્ડની બૂટ પોલીસ કરવાની રીત કઈક અલગજ છે.વોર્ડ રોજ પોતાની દુકાન પાસેથી નીકળતા લોકોએં પહેરેલા ગંદા બૂટ વિષે તેમને કહીને તેમના ગંદા બૂટ વિષે ખરાબ મહેશુસ કરાવે છે.આ ના કારણે લોકો પોતાના બૂટ પોલીસ કરાવવા માટે મજબુર થઈ જાય છે.ઘણા લોકોએ વોર્ડને પૂછયું હતું કે આવું કરવાથી તું કેમ ખુશ થાય છે.

આ સવાલના જવાબમાં વોર્ડએ કહયું કે “માછલી પકડવા માટે જાળતો ફેક્વીજ પડે છે.હું આવતા જતા લોકોને જોક્સ સંભાળવું છુ અને તેમની સાથે હસું પણ છુ અને તેમણે સાફ બૂટ પહેરવા માટે પ્રેરિત કરું છુ અને લોકો બૂટ સાફ કરાવવા માટે મારી પાસે ખેચ્ચાઈ આવે છે.”

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment