રોજ રાત્રે 2 ઇલાઇચી ખાવાના ફાયદા જાણી તમે ચકિત થઈ જશો…

92
eating-cardamom-benefit-health

રોજ રાત્રે 2 ઇલાઇચી ખાવાના ફાયદા જાણી તમે ચકિત થઈ જશો

ઇલાઇચીનો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરોમાં થતો જ હોય છે. ઇલાઈચીનો ઉપયોગ આપણે ભાત ભાતના વ્યંજનો જેમ કે ખીર, દૂધપાક, શીરો, હલવો, ગરમ મસાલા વિગેરેમાં કરતા હોઈએ છે. પણ ઇલાઈચીમાં કેટલાક એવા પણ ગુણો છે જે આપણે જાણતા નથી.

ઇલાઈચીમાં અઢળક આયુર્વેદિક ગુણો ભરેલા છે. જે આપણા શરીર માટે ખુબ જ લાભપ્રદ છે. જો તમને ઉધરસ થઈ હોય તો કફ દૂર કરવા માટે પણ ઇલાઈચી ઉત્તમ છે. જો ઇલાચીનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી તમારા હૃદયને લાભ થાય છે. જો તમને ઉલટી, જાડા, માનસિક ઉન્માદ વિગેરે થવાની સમસ્યા રહેતી હોય તો તેમાં પણ ઇલાઇચી રાહત આપે છે. આ ઉપરાંત ઇલાઈચી મોઢાની દૂર્ગંધ દૂર કરવા માટે ઉત્તમ ઉપાય છે. ઇલાઈચીમાં ઘણી બધી ગરમી હોય છે. માટે જ ઇલાચીનો ઉપયોગ ઉનાળામાં કરવો જોઈએ નહીં.

રાત્રે સુતા પહેલાં ઇલાઇચીના સેવનના વિવિધ ફાયદાઃ

– જો સુતા પહેલાં બે ઇલાઈચી ખાધી હોય તો રાતની ઉંઘ દરમિયાન પાચનશક્તિમાં વધારો થાય છે. અને તેનાથી કબજિયાતમાં પણ રાહત મળે છે.

– રાત્રે સુતી વખતે બે ઇલાઈચી ખાવાથી ઉંઘ દરમિયાન શરીરનું લોહી પણ શુદ્ધ બને છે તેમજ શરીરમાંનુ રક્તપરિભ્રમણ પણ સુધરે છે.

– રાત્રે સુતા પહેલાં 2 ઇલાઈચીનું સેવન કરવાથી ગુપ્ત રોગોથી પણ છુટકારો મળે છે અને મોટા ભાગના ગુપ્ત રોગો દૂર થઈ જાય છે.

– ઇલાઈચીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment