ફ્લાઈટમાં આ યાત્રીઓના નાકથી વહેવા લાગ્યું લોહી, ફુલાવા લાગ્યા હાથ પગ, જાણો શું હતું કારણ…?

33

વિમાનમાં ૧૮૫ યાત્રી હતા. એયર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે ‘વિમાનમાં દબાવ સંબંધી સમસ્યા આવ્યા પછી તેને ખાડીમાં પાછું લઇ જવામાં આવ્યું.’ આ સમસ્યાના કારણે ચાર યાત્રીઓના નાકથી લોહી નીકળવા લાગ્યું.

મસ્કટથી કાલીકટ જઈ રહેલ એયર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં રવિવારે દબાવની સમસ્યાને કારણે ચાર યાત્રીઓના નાકથી લોહી નીકળવા લાગ્યું. વિમાન કંપનીએ આ જાણકારી આપી. વિમાનના મસ્કટ હવાઈઅડ્ડાથી ઉડાન ભરવાની સાથે જ યાત્રીઓના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. વિમાનમાં ૧૮૫ યાત્રી બેઠેલા હતા. એયર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે ‘વિમાનમાં દબાવ સંબંધી સમસ્યા આવ્યા પછી તેને ખાડીમાં પાછું લઇ જવામાં આવ્યું,’ આ સમસ્યાના કારણે ચાર યાત્રીઓના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે હવાઈઅડ્ડા પર ચિકિત્સકએ તેમનો ઉપચાર કર્યો અને તેમને મુસાફરી માટે સ્વસ્થ જાહેર કર્યા. થોડાક અન્ય મુસાફરોને અસ્વસ્થતા મહેસુસ થઇ અને કાનમાં પીડાની શિકાયત કરી. વિમાન નીચે ઉતરતા જ તે પણ સ્વસ્થ મહેસુસ કરવા માગ્યા લાગ્યા. ફ્લાઈટ સંખ્યા આઈએક્સ-૩૫૦ માં ૧૮૫ યાત્રી બેઠેલા હતા જેમાં ત્રણ નાના બાળક પણ હતા. આ બોઇંગ ૭૩૭ -૮ નું વિમાન હતું.

તે જાણીતું છે કે જયારે ગરમી અને હવાના દબાણમાં ઘટાડો થાય છે, ત્યારે નાકમા રહેલી લોહીની નળીઓ ફેલાઈ છે. આ બંને પરિબળોથી નાકની જેલી સુકાઈ જાય છે, શુષ્ક થઈને લોહી વહાવે છે અને સંક્રમણના પ્રતિ અતીસંવેદનશીલ થઇ જાય છે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યાને રોકવા માટે ગરમીથી દુર રહો. ડ્રાઈહિટ ઓછું થવાથી હેમેરાઈડનું જોખમ ઘટાડી શકાય છે. તેના સિવાય, નાકને સુકાપણથી બચાવા માટે હાઈડ્રેટેડ અને પુષ્કળ પ્રવાહી પીવું જરૂરી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment