ગર્ભાશયમાંથી અવિગયો હતો બાળકનો હાથ બહારે તો પણ મહિલાને મોક્લી દીધી બીજા ડોક્ટર પાસે…

15

છતીસગઢમાં માનવતાને સર્મસાર કરી દે તેવી ઘટના સામે આવી છે.અહિયાં એંક મહિલાને પ્રસવની પીડા દરમિયાન ડોક્ટરોની લાપરવાહીનો એંક એવો કિસ્શો સામે આવીયો છે કે જેને જાણીને તમને પણ તાજ્જુબ થશે.મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર આ ઘટના છતીસગઢના કરગી રોડ નિવાસી સરિતાના પેટમાં બે જુડવા બાળકો ઉઝરી રહયા હતા.

મીડિયા રીપોર્ટ અનુસાર સોમવારે સવારે જયારે મહિલાને બહુજ તેજ પ્રસવ પીડા થતા પરિવારજનો મહિલાને સામુદાયિક સવાસ્થ કેન્દ્ર કોટા લહીને ગયા.જ્યાં બે માંથી એક નાજત બાળકે સ્વાસ છોડી દીધો.ત્યાજ બીજા બાળકનો હાથ ગર્ભાશયની બહાર આવી ગયો હતો.આ મામલો બહુ ગંભીર થતા ત્યાના ડોક્ટરોએ મહિલાને નવીન જીલ્લા હોસ્પિટલના જચ્ચા-બચ્ચા કેન્દ્ર મોકલી દીધા.

આ દરમિયાન સ્ત્રી રોગ વિભાગની OPDમાં 3 ડોકટરો વાતો કરી રહયા હતા ત્યારેજ ગર્ભવતી મહિલા પોતાના પરિજનો સાથે હોસ્પિટલ પહોચી.એક મહિલા ડોકટરે તરતજ ગર્ભવતી મહિલાને OTમાં લહી જઈ તેની ચકાસણી સારું કરી દીધી.આ પછી ઓપ્રેસન કરવાનું મુકીને મહિલાના પડોસીના હાથમાં સીમ્સ હોસ્પિટલમાં લહીજવાના કાગળો અપી દીધા.

આ બધા વચ્ચે ગર્ભવતી મહિલા પ્રસવની પીડાના લીધે રાડો પાડતી રહી પણ કોઈને તેના પર તરસ ન આવીયા.પછી મહિલાને અહિયાથી પણ સીમ્સ હોસ્પિટલ લહી જવાનું કહેવામાં આવિયું.જયારે કોઈ પણ ગર્ભવતી મહિલાને બીજી હોસ્ત્પીટલ લહીજવામાં આવે ત્યારે તે ગર્ભવતી મહિલાને પૂછવામાં અવેછે પણ આ કિસ્સામાં આવું કહી કરવામાં અવિયું ન હતું.

છેલ્લે મહિલાનું ઓપ્રેસન સીમ્સમાં કરવામાં અવિયું.બપોરે 1.35 વાગ્યે સરિતા સીમ્સ પહોચી ગઈ.સીમ્સ પહોચીયા પછી ગય્નિક વિભાગની મહિલા ડોક્ટરે તેની તપાસ કરી અને મહિલા અને નવજાત બાળકની હાલત બહુ ગંભીર હોવાથી તાત્કાલિક ઓપ્રેસન કરવામાં અવિયું હતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment