ગાયને બચવાની કોશિશમાં પેટ્રોલથી ભરેલું ટેન્કર પલટ્યુ -જાણો ફોટાઓ સાથે વધુ વિગતો…

17

માંગલિયા સાંવેર રસ્તા પર ગુરુવારે સવારે પેટ્રોલથી ભરેલું એક ટેન્કર પલટવાથી એક ગાય સહિત ચાર પ્રાણીઓ જીવતા સળગી ગયા. ઘટના ગાયને બચવાની કોશિશમાં બની હતી. ગાય અચાનક રસ્તા પર આવી ગઈ અને એને બચાવની કોશિશમાં ટેન્કર કંટ્રોલ ખોઈને સામે આવી રહેલી એક કાર સાથે ટકરાયને પલટી મારી ગયું. ટેન્કરના પલટતા જ એમાંથી પેટ્રોલ નીકવાનું ચાલુ થઇ ગયું, જે પાસેના એક મકાન સુધી પહોંચી ગયું. ટેન્કરમાંથી નીકળતી ચિનગારીથી પેટ્રોલે આગ પકડી લીધી અને વાડામાં બાંધેલા પાલતું પ્રાણીઓ સળગી ગયા. ઘટનામાં ઘણા અન્ય પાલતું પ્રાણીઓ સળગીને ઘાયલ થઇ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમએ આગ પર કાબૂ મેળવ્યો અને ખેતરોમાં ઉભા પાકને સળગવાથી બચાવી લીધો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment