ઘરમાં ઘૂસીને મહિલાની છેડછાડ કરી, પછી મહિલાએ કર્યું કઈક એવું જે જાણી રહી જશો દંગ…

6

મુરાદાબાદના રામપુરમાં એક ઘરમાં ઘૂસીને મહિલાને છેડછાડ કરવાના કેસમાં પોલીસે ચાર લોકો વિરુદ્ધ રીપોર્ટ નોંધી લીધી છે. પટવાઈ થાણા ક્ષેત્રના એક ગામમાં રહેતી મહિલાનો આરોપ છે કે એના પાસે જ રહેતા અમુક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો છે. એના જ કારણે બે દિવસ પહેલા આરોપી લોકો તક જોઇને એના ઘરમાં ઘુસી ગયા. જ્યાં એની સાથે છેડછાડ કરી. જ્યારે મહિલાએ અવાજ કર્યો તો આજુબાજુના લોકોને આવતા જોઇને આરોપી લોકો મહિલાને મારીને ત્યાંથી ફરાર થઇ ગયા. પછી પરિવારના લોકોના આવવા પર મહિલાએ આખો મામલો જણાવ્યો. પછી એ લોકો એને થાણે લઇ ગયા. જ્યાં આખો મામલો એણે પોલીસને જણાવ્યો. એણે આ મામલે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ આપી દીધી. જેને આધારે પોલીસે રીપોર્ટ નોંધી તપાસ કરી રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment