ઘરેથી નીકળેલી યુવતીનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો, જાણો શું છે આત્મહત્યા કે હત્યા.?? 

14

ઘરેથી નીકળેલી યુવતીનો જાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો સોનહાના બરગદવા ગામની આ દુર્ઘટના છે, આત્મહત્યા સ્કુલના કેમ્પસમાં લીમડાના જાડ સાથે ગળોફાસો ખાઈને કરવામાં આવી. યુવતી નનીહાલમાં રહેતી હતી, ઇટવાના પંચમઢી ગામમાં રહે છે માં. આત્મહત્યાનું કારણ જાણવા માટે પોસ્ટમાર્ટમના રિપોર્ટની રાહ જોવે છે પોલીસ.

સોનહા પોલીસ ક્ષેત્રના ગ્રામ પંચાયત બરગદવામાં ૧૭ વર્ષીય યુવતીનો મૃતદેહ જાડ પર ચુંદડીથી લટકતો મળ્યો. મૃતદેહ મળવાથી ક્ષેત્રમાં દુખનું વાતાવરણ પ્રસરી ગયું. મોકા પર પહોચેલી પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લઈને કાર્યવાહી માટે મોકલી દીધું.

પ્રભારી નિરિક્ષક સોનહા શીવાકાંત મિશ્રએ જણાવ્યું કે બાબત આત્મહત્યાની લાગી રહી છે. મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવી રહ્યું છે. પોસ્ટમાર્ટમ રીપોર્ટ આવવા પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘટના મંગળવાર સવારની છે. ગામના લોકો ખેતરમાં કામ કરવા માટે જતા હતા. સીવનમાં વર્ષોથી બંધ સ્કુલના કેમ્પસમાં લીમડાના જાડ સાથે યુવતીનો મૃતદેહ લટકતો જોવા મળ્યો. થોડીવારમાં ગામ સહીત આજુબાજુના લોકોની ભારે ભીડ ભેગી થઇ ગઈ. ભીડમાં યુવતીની ઓળખાણ પ્રીતિ ચૌધરી દીકરી મુરલી ચૌધરી તરીકે કરવામાં આવી. ઘટનાની હકીકત પ્રીતિના મોટાભાઈ તિલકરામે પોલીસની કહી. જણાવ્યું કે તેની બહેન સોમવારે પાચ વાગે કઈક જતી રહી હતી. જેની ગોત કરવામાં આવી પરંતુ તે ન મળી. તેના મોબાઈલ પર તેની સાથે વાત કરવામાં આવી પરંતુ ક્યાં છે તેની જાણકારી ન આપી. મંગળવારે સવારે તેનો મૃતદેહ જાડ સાથે લટકતો જોવા મળ્યો. ઘટનાસ્થળની પોલીસ અધિકારી રુઘોલી શિવ પ્રતાપ સિંહે પણ સ્થળની જાણકારી લઈને સંભાળ લીધી.

ધોરણ ૧૧ ની વિદ્યાર્થીની હતી પ્રીતિ.

બે ભાઈઓમાં પ્રીતિ એકલી બહેન હતી. જે ભાનપુરમાં આવેલ બાલિકા ઇન્ટર કોલેજમાં ધોરણ ૧૧ માં ભણતી હતી. બરગદવામાં પોતાના નાના બદાયું ચૌધરીના ઘરે પોતાના મોટાભાઈ તિલકરામ અને નાનાભાઈ વિશાલ સાથે રહેતી હતી. જયારે પ્રીતિની માં પોતાના સાસરિયામાં સિદ્ધાર્થનગર જનપદના ઇટવા પોલીસ ક્ષેત્રના પંચમઢી ગામમાં રહેતી હતી. પિતા મુરલી પ્રસાદ મુંબઈમાં રહીને રોજગાર કરતા હતા બરગદવામાં નેવાડા હોવાના કારણે પ્રીતિ અને તેના ભાઈઓ નાના નાનીની પાસે રહેતા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment