ઘરમાં દીવો કરતી વખતે બોલો આ મંત્ર, કોઈ દિવસ નહિ જાઈ ઘરની સુખ-સમૃધી…

46

હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો કરવામાં આવે છે.સવારે અને સાંજે થતી પૂજામાં પણ દીવો કરવામાં આવે છે.ઉજ્જેનના જ્યોતીષાચાર્ય પું. પ્રફુલ ભટ્ટના કહીય પ્રમાણે દીવો કરતી વખતે આ મંત્ર બોલવો જોઈ.

મંત્ર

दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

આ મંત્ર બોલવાથી થઈ છે આ 3 ફાયદા.

ધર્મ ગર્ન્થો અનુસાર, દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાઈ છે અને ઘરમાં સુખ-સમૃધી જળવાઈ રહે છે.

આ મંત્ર બોલવાથી સારા સવાસ્થની સાથે ધન-સંપતીમાં પણ વધારો થાઈ છે.

આ મંત્ર બોલવાથી પાપોનો નાંશ થાઈ છે અને શુભ ફળો ની પ્રાપ્તિ થાઈ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment