ગીર્લફ્રેન્ડની કીસ્સ લેવા માટે છોકરાએ કર્યું કઈક એવું – જાણોઆ રશ્પ્રદ મામલો…

8

ચેન્નઈમાં થયો એક એવો કિસ્શો જેને બધાને હેરાન કરી દીધા. ગીર્લફ્રેન્ડએ  એના બોયફ્રેન્ડને એવો ચેલેન્જ કરિયો જેનાથી છોકરો જેલમાં પોચ્ચી ગયો.છોકરો એની ગીર્લફ્રેન્ડને કીસ્સ કરવા માંગતો હતો.પરંતુ છોકરીએ રાખી એની સામે એવી ચેલેન્જ જેને પૂરી કરીય પછી જ છોકરાની મુરાદ થાત પૂરી.છોકરીએ એના બોયફ્રેન્ડને બુરખો પહેરીને ચેન્નઈના રસ્તા ઉપર ફરવાનું કહયું.છોકરીની ની એવી ઇછા હતી કે તેનો બોયફ્રેન્ડ બુરખો પહેરીને ચેન્નઈની સવથી ફેમસ જગ્યા રોયાપેટાના મરીન બીચ ઉપર ફરવા જાય.

mirror nowની ખબર મુજબ ,  છોકરાએ આ ચેલેન્જ સ્વીકારી પણ લીધો અને બુરખો પહેરીને ચેન્નઈના મરીન બીચ ઉપર પોહોચી ગયો.બધું બરાબર ચાલતું હતું.છોકરો બુરખો પહેરીને મજાથી બીચ ઉપર ચાલી રહયો હતો.પરંતુ ત્યાં ફરી રહેલા લોકોને થોડોક શક ગયો ને મોટી બબાલ ઉભી થય ગઈ.લોકોએ જોયુંકે બુરખો પહેરીને કોઈ મર્દની જેમ ચાલી રહયું હતું અને બાથરૂમની ચપલ પહેરી હતી.કોઈને પણ એવું નહતુ લાગતું કે બુરખામાં કોઈ મહિલાચાલી રહી છે.

લોકોને આવો શક થયોકે બુરખામાં આવેલો આ વય્ક્તિ અહિયાં કોઈ ખોટા ઈરાદાથી કે પછી ચોરીના ઈરાદાથી આવીયો છે.ઘણા લોકો એની પસે પોહોચી ગયાને બહુ મોટી ભીડ જમા થઇ ગઈ ને લોકો એને પકડીને ચોર-ચોર એમ કહેવા લાગીયા.અને લોકો એને મારવા પણ લાગ્યા.પરતું ત્યારેજ પોલીસ પણ આવી ગાય અને છોકરાને પકડીને પોલીસ સ્ટેસને લઇ ગઈ.પોલીસને છોકરાએ કહયું કે એની ગીર્લ્ફ્રેન્ડે એને ચેલેન્જ કરી હતી ને જો ચેલેન્જ પૂરી કરે તોજ કીસ્સ મળશે એવું કહયું હતું. આ ચેલેન્જ માટેજ તે ત્યાં ફરી રહયો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment