“જામફળ નું શરબત” – સીઝનમાં એક વાર તો જરૂરથી બનાવજો…

41

“જામફળ નું શરબત”

સર્વિંગ : ૧ ગ્લાસ

સામગ્રી :

૧ નંગ.. જામફળ (કાચુ અને તાજુ લેવું, પાકુ નહિં)
૧ ગ્લાસ.. પાણી (જરૂર મૂજબ)
૧ ટી સ્પૂન.. લીંબુ નો રસ
સિંધવ મીઠું

રીત :

જામફળ નાં ટુકડા કરી પાણી રેડી મિક્સર સ્મૂધ ક્રશ કરી ગાળી લો. તેમાં સિંધવ મીઠું(ઓપ્શનલ) લીંબુ નો રસ મિક્સ કરી સર્વ કરો. ઉપવાસ માં પીવાય તેવો એકદમ રિફ્રેશિંગ શરબત..

નોંધ :

ફૂદીનો ઉમેરી શકાય.
ઉપવાસ વગર બનાવીને પીવો હોય તો આમાં ચાટ મસાલો ઉમેરી શકાય.
•સાદો જ બવાવવો હોય કંઇ પણ ઉમેર્યા વગર બનાવો તો પણ સારો લાગે છેેે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment