હાડકા ગાળી નાખે એવી ઠંડીમાં તૈનાત રહે છે જવાન, ભારતીય સેનાની આ વાત જાણીને ગર્વથી ફુલાઈ જશે છાતી

18

ભારતીય સેના વિશે થોડીક એવી વાતો પણ છે જેને જાણીને તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે

આપને બધા જાણીએ છીએ કે આપણા દેશની આંન બાન અને શાન ભારતીય સેના ખરાબ પરિસ્થિતિમાં પણ દેશની સેવા કરવા માટે તત્પર રહે છે. પરતું ભારતીય સેના વિશે થોડીક એવી વાતો પણ છે જેને જાણીને તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે. અમે તમને ભારતીય સેનાની વિશે થોડીક રસપ્રદ વાતો જણાવી રહયા છીએ.

હાડકા ગાળી નાખે એવી ઠંડીમાં પણ તૈનાત રહે છે ભારતીય જવાન

દરિયા તટથી પાચ હાજર મીટર ઉચાઈ પર સિયાચીન ગ્લેશિયર છે, આ દુનિયાની સૌથી ઉચી સીમા છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બરફ જ બરફ. ૧૦૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની જડપે બર્ફીલા તુફાન અને હાડકા ગાળી નાખે એવી ઠંડીનીં વચ્ચે આપણા જવાન તૈનાત રહે છે.

દુનિયાની સૌથી ઉચી જગ્યાએ બનાવ્યો પુલ

જણાવી દઈએ કે, ભારતીય સેનાના નામે દુનિયાની સૌથી ઉચી જગ્યાએ પુલ બનાવાનો રેકોર્ડ નોંધેલો છે. આ બ્રીજનું નામ છે બેલી બ્રીજ જે હિમાલયની ટોચ પર ૧૮ હજાર ૩૭૯ ફીટની ઉચાઇ પર બનાવામાં આવ્યો છે. ૯૮ ફીટ લાંબો આ બ્રીજ દ્રાસ અને સુરુ નદીની વચ્ચે બનાવામાં આવ્યો છે.

હથિયારોની બાબતમાં દુનિયામાં ચોથા નંબર પર છે ભારતીય સેના

તેના સિવાય ભારતીય સેનાને દુનિયાની સૌથી મોટી વાલંટિયર મીલીટ્રીનો દર્જો પણ પ્રાપ્ત છે. ભારતીય સેના સર્વ-સ્વયસેવી બળ છે અને તેમાં દેશના સક્રિય રક્ષા કર્મીયોનો ૮૦% થી વધુ ભાગ છે. ગોળા-બારૂદની બાબતમાં ભારતીય સેના દુનિયામા ચોથા નંબર પર છે. તેના પહેલા અમેરિકા, રૂસ અને ચીન છે. સેના પાસે દુનિયાની સૌથી સટીક અગ્નિ અને પૃથ્વી બૈલેસ્સ્તિક મીસાઈલ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment