હવે I Love You શબ્દ થઇ ગયો જૂનો, આ 4 વાક્યો બોલીને જીતો છોકરીઓના દિલ…

1506

દરેક છોકરી ઇચ્છે છે કે, તેનો પાર્ટનર તેને ખૂબ જ પ્રેમ કરે. જો કે છોકરાઓ પ્રેમમાં પડે ત્યારે માત્ર આઇ લવ યૂ શબ્દ જ બોલતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે, છોકરીઓને આ શબ્દ સાંભળવામાં બહુ રસ નથી હોતો, તેમને આની જગ્યાએ કોઇ બીજા જ વાક્યો સાંભળવા ગમતા હોય છે. આમ, જો તમે પણ કોઇ છોકરી સાથે રિલેશનમાં છો અથવા તો કોઇ છોકરીને પ્રેમ કરો છો તો તમારે પહેલા એ જાણી લેવુ જોઇએ કે, તેને હું કયા પ્રેમભર્યા શબ્દોથી બોલાવીશ તો તેને વધારે ગમશે. જો કે તમે આઇ લવ યૂ બોલ્યા સિવાય પણ ગર્લફ્રેન્ડને અનેક રીતે ખુશ કરી શકો છો. તો આજે અમે તમને કેટલાક એવા શબ્દો જણાવીશું જેનાથી તમે તમારી પાર્ટનર તેમજ ગર્લફ્રેન્ડની સામે એકવાર બોલશો તો તે ખૂબ જ ખુશ થઇ જશે અને વાતાવરણ રોમેન્ટિક પણ બની જશે.

હું તારા વગર નહિં જીવી શકુ

જો તમે તમારી પત્ની તેમજ ગર્લફ્રેન્ડને સ્પેશયલ ફિલ કરાવવા ઇચ્છો તો તમે તેને જરૂરથી કહો કે, હું તારા વગર નહિં જીવી શકું. આ મેજિકલ શબ્દ તમારી પ્રેમભરી લાઇફમાં પડતી અનેક ઉણપને દૂર કરી દેશે અને તે ખૂબ જ ખુશ થઇ જશે.

પ્લીઝ તારુ ધ્યાન રાખજે

આ વાત સાંભળીને પત્ની તેમજ ગર્લફ્રેન્ડને એક અલગ જ પ્રકારની ફિલિંગ આવતી હોય છે. છોકરીઓને આ વાત સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. આ માટે જ્યારે તમે ઘરની બહાર એટલે કે બિઝનેસના કામથી બહાર ગયા હોવ ત્યારે અને જોબ પર હોવ ત્યારે સ્પેશયલ તમારી પાર્ટનરને ફોન કરો અને તેમને કહો કે, હું તારી સાથે નથી પણ પ્લીસ તુ તારુ ખૂબ જ ધ્યાન રાખજે અને કોઇ તકલીફ પડે તો તરત જ મને કોલ કરજે. આ એક વાક્ય તમારા પ્રેમને જીતાડી શકે છે.

તુ કોઇ પણ વાતની ચિંતા કરીશ નહિં

જ્યારે પણ તમારી પાર્ટનર તેમજ ગર્લફ્રેન્ડ કોઇ મુશ્કેલીમાં હોય અને તમે તેને કહેશો કે, તુ કોઇ પણ વાતની ચિંતા કરીશ નહિં, હું કોઇપણ પરિસ્થિતિમાં તારી સાથે જ છુ. આમ, જો તમે આ વાક્ય તેની સામે બોલશો તો તેની અનેક ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જશે અને તે ટેન્શન ફ્રી લાઇફ જીવવાની શરૂ કરી દેશે.

જ્યારે તમારી પાર્ટનર તેમજ ગર્લફ્રેન્ડ તમારા પર ગુસ્સે થાય તો તેની સામે કંઇ પણ બોલ્યા વગર તેમજ તેની સામે ગુસ્સો કર્યા વગર તેને પ્રેમથી માત્ર કહો કે, તારી સ્માઇલથી મારો દિવસ મસ્ત જાય છે માટે તુ એકવાર હસી લે મારી સામે. આમ, જો તમે એક જ વાર આ ટિપ્સ અજમાવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે, તેનો ગુસ્સો તરત જ ઉતરી જશે અને તે તમને હગ કરીને તમારી સાથે પ્રેમભરી વાતો કરવા લાગશે. આ વાક્ય કોઇ પણ છોકરીના ગુસ્સાને એક જ સેકન્ડમાં શાંત કરી દે છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment