5 મિનીટમાં રવાનો હલવો કેવી રીતે બને છે ?

45

રવાનો હલવો બનાવા માટે એક સરલ રેસિપીઓ છે. આ ભારતની વધારે સ્વાદિષ્ટ અને લોકપ્રિય મીઠાઈ છે. વધારે આપડે સિરો કહીએ છીએ અને પ્રસાદ માટે બનાવાય છે જયારે આપડા ઘર માં કોઈ મેહમાન આવે ત્યરે જલ્દીથી હલવો બનાવી શકીએ છે. રવા નો હલવો બનાવા માટે બહુ ઓછો સામાન જોય છે અને બનાવા માટે બહુ ઓછો સમય લાગે છે. તો જાણો રવા નો હલવો બનાવાની રીત ચાલુ કરીએ.

હલવો બનાવા માટે ની સામગ્રી :

રવા ૧૦૦ ગ્રામ, ઘી ૧ કપ, પાણી ૨ કપ (૧/૪ લીટર), ખાંડ ૫૦ ગ્રામ, કેસર ૩-૪ ટુકડા, કાપેલું સુખુ ફળ કીસમીસ, કાજુ બદામ, પીસ્તા,

હલવો બનાવા માટે ની રીત :

૧) સૌથી પેલા ઘી ને ગરમ કરી લો

૨) પછી તેમાં રવો નાખી ને શેકી નાખવું અને ૨-૩ મિનીટ સમય લો

૩) પછી તેમાં ખાંડ અને પાણી નાખો અને ૩-૪ મિનીટ સુધી પકાવો

૪) જયારે હલવો કડાહી માં પાકી જાય ત્યારે ગેસ ને બંધ કરીને અને કાજુ બદામ નાખો

૫) અને હવે તમારો રવાનો હલવો તૈયાર થઇ ગયો છે. તેને વાટકામાં કાઢીને થોડાક કાજુ બદામ અને કેસર થી સજાવી લો.

સુચના :

જો તમારી પાસે ઘી નથી તો રિફાઇન તેલનો ઉપયોગ કરી શકો છો. રવાને વધારે લાલ ના કરો. જો કાજુ બદામ ના હોય તો નહિ નાખવાના.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળ ની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment