તમારા શરીરની સંભાળની સાથે સાથે “ડેન્ગ્યું” ની બીમારીમાં પણ તમારું રક્ષણ કરે છે ઘરે બનાવેલું આ સિમ્પલ અને સાદું મોઈસ્ચુરાઈઝર

23

હવે તો ઋતુ બદલવાની સાથે જ તમને પણ ડેન્ગ્યુંનો ભય સતાવતો હશે કેમ ખરુંને ? તો હવે ગભરાવાની જરા પણ જરૂર નથી. તમે જાતે જ તમારી ઘરે સહેલી રીતે બનાવી શકાતા આ સિમ્પલ અને સાદા મોઈસ્ચુરાઈઝરની મદદથી તમે આ બીમારીથી બચી શકો છો. તો ચાલો આજે અમે તમને બતાવીએ આ સિમ્પલ અને સાદા મોઈસ્ચુરાઈઝરને બનાવવાની સરળ રીત.

સિમ્પલ અને સાદા મોઈસ્ચુરાઈઝરને બનાવવાની સરળ રીત :

ડેન્ગ્યુથી બચવા માટે નેચરલ, સિમ્પલ અને સાદા મોઈસ્ચુરાઈઝરને તમારી જાતે જ ઘરે બનાવી શકો છો. આ બનાવવા માટે તમારે ફક્ત કટનીપ, લેવેન્ડર, લીમડો, સિટ્રોનેલા, કાળા મરીના પ્રવાહીના 5 થી 6 ટીપા આ દરેકને એક સાથે મેળવીને તેને કાચની બરણીમાં ભરી દયો. હવે તમે ઘરમાં કે ઘરની બહાર જતા પહેલા તમારા શરીરના ખુલ્લા ભાગ પર આ મિશ્રણને લગાવો. આ મિશ્રણને શરીરના ખુલ્લા ભાગ પર લગાવવાથી મચ્છર જ નહિ પણ દરેક પ્રકારના કિટાણું તમારા શરીરથી દુર ભાગશે. આ ઉપરાંત મચ્છર લસણની સુગંધથી (ગંધથી) પણ દુર ભાગે છે. એટલે આ પણ એક સારો એવો હાથવગો ઉપાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment