લવિંગ : એક અક્સિર ઔષધિ

51

 

લવિંગ એક મસાલા તરીકે પણ આપણે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. રસોઈમાં પણ અલગ અલગ શાકમાં લવિંગનો ઉપયોગ થાય છે, તેનો સ્વાદ ઘણાં ગણ્યો છે.

લવિંગ માત્ર ખવાનો સ્વાદ જ નથી વધતો પણ ઘણી બીમારીઓમાં અક્સિર ઔષધિના રૂપમાં પણ કામ કરે છે.

માથાના દુઃખાવો, દાંતનો દુખાવો, ગઠીયામાં લવિંગના તેલનો લેપ કરવાથી ઝડપથી લાભ મળે છે.

ગર્ભવતી સ્ત્રીને જો વધારે ઉલ્ટી થઈ રહી હોય તો લવિંગનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી લાભ થાય છે.

લવિંગના તેલને સાકર પર નાખીને સેવન કરવાથી પેટ દુખાવામાં લાભ થાય છે.

એક લવિંગ પીસીને ગરમ પાણીથી ફાંકી લો. આ પ્રકારે ત્રણવાર લેવાથી સામાન્ય તાવ દૂર થઈ જશે.

લવિંગ દમના રોગીઓ માટે વિશેષ રીતે લાભકારી છે. લવિંગ આંખો માટે ફાયદાકારક, ક્ષયરોગનો નાશ કરનાર છે.

લવિંગ અન હળદર પીસીને લગાવવાથી નાકમાંથી નીકળતું લોહી અટકી જાય છે.

ચાર લવિંગ પીસીને પાણીમાં ઘોળીને પીવાથી તાવ સારો થઈ જાય છે.

ભોજન પછી 1-1 લવિંગ સવાર-સાંજ ખાવાથી એસીડિટી સારી થઈ જાય છે.

15 ગ્રામ લીલા આંબળાનો રસ, પાંચ પિસેલા લવિંગ, એક ચમચી મધ અને એક ચમચી ખાંડ મેળવી રોગીને પીવડાવવાથી એસીડિટી સારી થઈ જાય છે.

લવિંગને ગરમ કરી પાણીમાં ઘસીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે.

લેખન સંકલન : Dealdil Teem

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment