હિરોઈન જેવી સ્કીન તમારે પણ જોઈએ છે તો રાતમાં લગાવો આ ક્રીમ, ઘરમાં જ મીનીટોમાં થઈ જશે તૈયાર…

34

પોતાની સ્કીનને સારી કરવી એ બધા જ લોકોને પસંદ હોય છે. સ્કીનને લઈને છોકરીઓ સપનાઓ જોવે છે કે તેની સ્કીન હિરોઈનો જેવી સુંદર કરે. આ માટે છોકરીઓ કેટલા પ્રકારના બ્યુટી વસ્તુઓનો સહારો લે છે, પણ પરિણામ એવું નથી મળતું જેવુ તે ઈચ્છે છે. તો ચાલો આજે અમે તમને એવી ક્રીમ વિશે જણાવીએ કે જેને લગાડ્યા પછી તમારી સ્કીન સુંદર થઇ જશે.

રાતના સમયે કોઈ પણ ક્રીમ લગાવવી એ ઘણું બધું ફાયદાકારક હોય છે. એવું એટલા માટે કે સુતી વખતે તમારું શરીર આરામ કરી રહ્યું હોય છે અને એવામાં કોઈ પણ વસ્તુની અસર જલ્દી થાય છે.

આ ક્રીમ બનાવવા માટે સૌથી પેલા તમારે સફરજનની જરૂર પડશે. આમાં વિટામીન એ, બી અને સી ના ઉપરાંત બેટા કેરોટીન, મૈલીક એસીડ અને એંટીઓક્સીડેન્ટ હોય છે, જે તમારી ત્વચાને જવાન બનાવવામાં મદદગાર સાબિત થાય છે.

નાઈટ ક્રીમ બનાવવાની વિધિ

નાઈટ ક્રીમ બનાવવા માટે સૌથી પેલા સફરજનને બે ભાગમાં કાપી લો. હવે તેમાં ઓલીવ ઓઈલ ભેળવીને તેને મીકચર માં પીસી લો. જો તમે ધારો તો બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

મિક્સરથી તૈયાર થયેલું મિશ્રણને એક વાસણમાં કાઢી લો અને પકાવો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દો. ઠંડુ થઇ ગયા બાદ આ મિશ્રણમાં ૨ ચમચી ગુલાબ જળ નાખીને બરાબર રીતે મેળવી દો. તમારી નાઈટ ક્રીમ બનીને તૈયાર છે. દરરોજ રાત્રે ૨ મિનીટ મસાજ કરીને લગાડો અને સારી નીંદર લો. થોડા દિવસોમાં આની અસર તમારી સ્કીન પર સાફ દેખાવા લાગશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment