તમારી ફેવરિટ સીરિયલ ‘તારક મહેત કા ઉલ્ટા ચશ્મા’ નો ફિલ્મસિટીમાં આવેલા સેટ વિશે જાણો રોચક વાતો…

100
hindi-serial-shooting-set-tarak-maheta-ka-ulta-chashama

તમારી ફેવરિટ સીરિયલ ‘તારક મહેત કા ઉલ્ટા ચશ્મા’ નો ફિલ્મસિટીમાં આવેલા સેટ વિશે જાણો રોચક વાતો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની વાત કરીએ તો તેનું શૂટિંગ મુંબઈમાં ફિલ્મસિટીમાં કરવામાં આવે છે. અંહી તારક મહેતાનો સેટ 30 થી 35 હજારસ્કેવરફૂટમાંફેલાયેલો છે. સેટ પર કુલ ત્રણ ફ્લેટ આવેકા છે અને દરેક ફ્લેટમાં છ-છ મકાન છે. જો કે તમને જણાવી દઈએ કે, ઘરની અંદરનું શૂટિંગ કરવામાં આવે છે કે કોઈ બીજી જગ્યાએ કરવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ એકદમ ભવ્ય છે.સીરિયલ શરૂ થઈ ત્યારે સેટ પર તારક મહેતા સીરિયલનાં પ્રોડ્યુસર અસિત મોદીએ અંહી મંદિર પણ બનાવ્યું હતું. જે સીરિયલનાં બતાવામાં આવે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ મંદિર નકલી નથી રિયલમાં બનાવામાં આવ્યું છે અને તેની દરરોજ પૂજા પણ કરવામાં આવે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી જ્યારે સીરિયલની શરૂઆત થઈ હતી ત્યારે.

તેમજ આ મંદિરમાં પૂજારી પણ રાખવામાં આવ્યો છે જેનું નામ પંડિત રામચંદ્ર ઝા છે. જે દરરોજ મંદિરમાં પૂજા-આરતી કરે છે. આ મંદિરનું બાંધકામ આજથી 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. તેમજ આ મંદિર અસિત મોદીએ બંધાવ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મોટાભાગની સીરિયલમાં નકલી મંદિર બતાવામાં આવે છે. પણ આ એકમાત્ર એવી સીરિયલ છે જેમાં અસલી મંદિર બતાવામાં આવે છે અને તેની દરરોજ પૂજા કરવામાં આવે છે અને આરતી થાય તેના પછી જ શૂટિંગ પણ શરૂ કરવામાં આવે છે.

તેમજ જ્યારથી સીરિયલના સેટ પર મંદિર બનાવામાં આવ્યું છે ત્યારથી દરરોજ સવાર-સાંજ બે ટાઈમ આરતી કરવામાં આવે છે. અસિત મોદી ઘણા ધાર્મિક હોવાથી તેમણે સેટ પર રિયલ મંદિર બાંધવાનો નિર્ણય લીધો હતો. તેમજ સીરિયલ સાથે જોડાયેલા તમામ લોકો તે પછી કલાકરો હોય તે ડિરેક્ટર કે સ્પોટ બોય કે પછી ટેકનિશિયન તે બધા સેટની અંદર જતા પહેલા મંદિરમાં ભગવાનને દર્શન કરવાનું ભૂલતા નથી. તેમજ આ પ્રથા છેલ્લા 10 વર્ષથી ચાલતી આવે છે. તેમજ મંદિરનું બાંધકામ એક હજાર સ્કેવર ફૂટમાં કરવામાં આવ્યું છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment