હોકી મેચ દરમિયાન મોઢા ભર પડ્યા રશિયાના રાષ્ટ્રપતિ, પછી ઉભા થઈને આ રીતે કર્યું સ્કેટિંગ…

9

હંમેશા રમતને પ્રાથમિકતા આપનારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલના સમયમાં પોતાની રમતના લીધે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પુતિન એમ તો અવરનાર કોઈ પણ બાબત માટે માટે ચર્ચામાં રહે છે. આ વખતે તે આઈસ હોકીના કારણે મીડિયામાં  છવાયેલા છે.

હકીકતમાં હાલના દિવસોમાં વ્લાદિમીર પુતિનનો એક વિડીયો હટીને વાયરલ થઇ રહ્યો છે. જેમાં આઈસ હોકીની એક મેચમાં તે સ્કેટિંગ કરતી વખતે લપસીને પડતા થાય છે. પડી ગયા છતાં પણ પોતાના ફેંસની તરફ જોઇને હાથ હલાવે છે. જણાવામાં આવે છે કે તેમની પાછળ ચાલતા એક વ્યક્તિએ તેમને ચેતવ્યા હતા છતાં પણ તે પુતિનને પડતા ન રોકી શક્યા.

પુતિન પડવાની સાથે જ ઉભા થયા અને સ્કેટિંગ કરવા લાગ્યા. જણાવીએ કે રશિયામાં આ એક પરંપરા બની ગઈ  છે કે રાષ્ટ્રપતિ પુતિન હોકી એક્ઝીબીશન મેચમાં ભાગ લે છે. આ વર્ષની મેચમાં પુતિને આઈસ હોકી મેચમાં ૮ ગોલ્સ કર્યા.

૬૬ વર્ષના પુતિનની તેમની રમત પ્રત્યેની રુચિના કારણે હમેશા વખાણ કરવામાં આવે છે. તેમની રમત પ્રત્યેની રૂચી તેમને સૌથી અલગ બનાવે છે. જણાવીએ કે પુતિન વહીવટી બાબતમાં જેટલા સક્રિય છે, એટલા જ પોતાની રમત માટે પ્રખ્યાત છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment