હોળી પછી થવાના હતા લગ્ન એ પાહેલા ઘરે કોઈ ન હોવાના કારણે બંને રહ્યા પૂરી રાત એક રૂમમાં, અને સવારે થયું કઇક આવું…

20

શાહ્જ્હાપુરમાં એક 21 વર્ષની છોકરીએ ગળે ફાસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.એ આખી રાત ઘટના બનેલા રૂમમાં પોતાના થવાવાળા પતિની સાથે રહી હતી.સવાર પડતા છોકરો ઘરેથી નીકળી ગયો હતો.ત્યારે છોકરાની બહેને છોકરીને ફાંસીના ફંદા ઉપર લટકતી જોઈને તેના હોશ ઉડી ગયા હતા અને તેના મોઢામાંથી રડો નીકળી ગય હતી.હોળી પછી બનેના લગ્ન થવાના હતા.અતીયારે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ સારું કરી દીધી છે.

ઘટનાના સમયે છોકરાના ઘરે હતું નહિ કોઈ.

સીતાપુરના રહેવાશી શિવપાલ સિંહ પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે.અહિયાં તેમનો સબંધી બાદામ સિંહ પણ કામ કરે છે.શીવપાલે પોતાની દીકરી શ્રુતિના લગ્ન બાદામ સિંહ સાથે નક્કી કરી દીધા હતા.આ વચ્ચે હોળી ના તહેવાર ઉપર શિવપાલ સિંહ પોતાના પરિવાર સાથે સીતાપુર આવ્યો હતો.બાદામ પણ પોતાના ઘરે શાહ્જ્હાપુર આવી ગયો હતો.બાદામ સિંહની માં બે દિવસ પહેંલા હોળી મનાવવા માટે પોતાના સબંધીના ઘરે નીકળી ગય હતી.આ વચ્ચે બાદામ ઘરે એકલો હતો તો તેને શ્રુતિને પણ પોતાના ઘરે બોલાવી લીધી હતી.બન્ને આખીં રાત સાથે રહયા હતા.સવારે બાદામ ક્યાંક બહાર ગયો હતો.આ વચ્ચે તેની બહેન ઘરે પહોચી તો તેને શ્રુતિને ફાસીના ફંદા પર લટકેલી જોઈ.બહેને પરિવારના સભ્યોને બોલાવ્યા.ઘટના પર પોચેલા પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી દીધી હતી.પોલીસના કહ્યા પ્રમાણે મૃતક પાસેથી એક બસની ટીકીટ મળી છે જે સીતાપુરથી શાહ્જ્હાપુરની છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment