ચણા દાળ પાલક ટીક્કી – આ એકદમ ચટપટી નાસ્તામાં બનતી વાનગી છે, ભૂલ્યા વગર નોંધી લે જો !!

192
home-made-chana-dal-palak-tikki

ચણા દાળ પાલક ટીક્કી

સામગ્રી –

  • – 1/2 કપ ચણા દાળ,
  • – 1 કપ પાલકના પાન,
  • – 1/2 કપ પનીર (છીણીને),
  • – 1/2 કપ હોલ વીટ બ્રેડ ક્રમ્સ,
  • – 1 મિડીયમ કાંદો (સમારેલ),
  • – 1 ઈંય આદુ (બારીક સમારેલ),
  • – 2 કળી લસણ (છુંદીને),
  • – 1 ટેબલસ્પુન કોથમીર (સમારેલ),
  • – 1 ટીસ્પુન ચીલી ફલેક્સ,
  • – ચપટી હળદર,
  • – મીઠું સ્વાદાનુસાર,
  • – 1/2 ટીસ્પુન અજમો,
  • – 3 ટીસ્પુન તેલ,
  • – લીલી મરચી તીખાશ મુજબ.

રીત

– ચણાને ધોઈ આખી રાત અથવા ઓછામાં ઓછા 3-4 કલાક પલાળી રાખો
– પલળેલી દાળમાં હળદર, મીઠું, 1 કપ પાણી નાખી મધ્યમ તાપે રાંધી લો.– દાળમાં કાંદા, આદુ, મરચી સમારી લો.બ્રેડ ક્રમ્સ નાખી મિક્સ કરો.– મિશ્રણને થોડું ઠંડું કરી ફુડ પ્રોસેસરમાં પીસી લો.- 1 ટીસ્પુન તેલ પેનમાં ગરમ કરો.
– તેમાં અજમાનો વઘાર કરી લસણ, ચીલી ફલેક્સ નાખી સાંતળો.
– પાલક નાખી વધુ 2 મિનિટ સાંતળો.– પાલકમાંથી પાણી છુટવા લાગે કે ચણાદાળનું મિશ્રણ ઉમેરો.
– ગેસ બંધ કરી ઠંડું કરો
– દાળમાં પનીર અને મીઠું ઉમેરો.– હાથ તેલ વાળા કરી મિશ્રણના એક સરખા ભાગ કરી ટીકકી વાળો.– નોનસ્ટીક પેનમાં તેલ વડે ટીક્કીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

– ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

સૌજન્ય : સીઝલીંગ ફૂડ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment