મગજ અથવા મગસના લાડુ – આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને બનાવજો, ખૂબ જ ટેસ્ટી છે….

86
home-made-mahaja-na-ladu

મગજ અથવા મગસના લાડુ

આજે હું લાવી છું એક સ્વીટ ડિશ જે લગભગ બધા એ ટેસ્ટ કરી હસે પણ બનાવવી થોડી મુશ્કેલ છે પરંતુ હું આજે તમને ખૂબ જ જલદીને સરળ રીતથી શીખવાડીશ..

તો ચાલો તૈયાર થઈ જાઓ આજે આપણે બનાવીશું મગસના લાડુ. તો ફટાફટ નોંધી લો આ સ્વીટ રેસીપી અને કરી દયો તમારા ઘરના લોકોને ખુશ….

સામગ્રી:-

  • ઘી ૧ મોટો ચમચો,
  • ચણાનો લોટ ૧વાટકી,
  • ખાંડ ૧વાટકી,
  • કાજુ બદામ ગાર્નિશ માટે.

બનવવા માટે

સૌ પ્રથમ આપણે એક પેનમાં ઘી મૂકી તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી થોડી વાર હલાવો…ચણાનો લોટને ઘી એકદમ મિક્સ થાય જાય ત્યાં સુધી આપડે મિક્સ કરીશું.

હવે લોટને થોડો શેકી લેશું. જ્યાં સુધી લોટનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપડે બરાબર હલાવીશું.લગભગ ૫,૭ મિનિટ સતત હલાવવું પડશે જેથી તે નીચે બેસી ન જાય અને પ્રોપર શેકાય જાય..-હવે તમે જોય શકશો કે ગોલ્ડન કલર થાઇ ગયો છે.

હવે આપડે એક ડિશમાં કાઢી લેશું. લગભગ ૫મિનિટ જેવું ઠંડું થાય પછી તેમાં આપડે ખાંડ નાખી મિકસ કરી લેશું. ખાંડ નાખ્યા બાદ તેને લગભગ અડધી કલાક પછી આપડે લાડુ વાળીશું. જેથી મિશ્રણ એકદમ ઠંડુ થાય ગયું હોય અને પ્રોપર લાડુ વાડી સકિયે…બધા જ લાડુ બની જાય પછી આપડે સુરવિગ ડિશમાં લય ઉપરથી કાજુ બદામથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ સ્વીટ મગસના લાડુ…

રસોઈની રાણી : મયુરી ઉનડકટ ( જૂનાગઢ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment