સ્લર્પી બાઇટ્સ – રોટલી , ભાત ને શાક થોડું થોડું વધ્યું હોય તો બનાવો આ ટેસ્ટી વાનગી…..

110
home-made-slrpy-bytes

સ્લર્પી બાઇટ્સ

ઉનાળો એટલો છે કે ડિનર બનાવવાની ઈચ્છા જ ના થાય.. લંચ પણ વધ્યું હોય.. એવામાં એક ગુજરાતી તરીકેની ફરજ કેમ ચૂકવી?? I mean, કંઈક તો બનાવવું જ પડે ને, પેટને પોસાય કે ના પોસાય.. હાહાહા..

Ok.. Jokes apart, આપણે આજે જે લંચ વધ્યું છે એમાંથી જ કંઈક નવું બનાવી લઈએ..

Slurpy Bites માટે સામગ્રી?? You can add anything you want. અને દરેક વસ્તુનું માપ તમે વધતું ઓછું લઇ શકશો.

સામગ્રી:

  • રાંધેલા બાસમતી ભાત,
  • રોટલીનો ભૂક્કો,
  • ચોળી બટેટાનું શાક,
  • ટોપરાનું ખમણ,
  • જલજીરા પાઉડર,
  • ગરમ મસાલો,
  • ક્રીમ એન્ડ અનિઅન વેફર્સ,
  • કોથમીર,
  • લીલા મરચા,
  • દહીં – જરૂર મુજબ,
  • તેલ – તળવા માટે.

સર્વ કરવા માટે:

  • કોઈપણ ચટણી/ ટમેટો સોસ/ કેચપ

રીત:

બધી વસ્તુઓને એક પછી એક ઉમેરો.

સામગ્રીમાં દર્શાવેલ બધી જ સામગ્રી એક એક કરતા એડ કરતા જાવ.

ત્યારબાદ વેફર્સનો સેમી ક્રશ્ડ ભૂક્કો ઉમેરો.અને છેલ્લે બાઈન્ડિંગ માટે દહીં ઉમેરીને બધું મિક્સ કરો.હવે મિશ્રણમાંથી એકસરખી ટિક્કી અથવા બોલ્સ બનાવો.Deep fry and serve!

10 મિનિટ્સમાં તૈયાર થતા આ બાઇટ્સ મહેમાનને પીરસશો તો રેસિપી જરૂર માંગશે. મારી જ ફ્રેન્ડને લાગેલું કે મેં અપ્પમ બનાવ્યા.. હેહે.. Hota hai!! So, slurp ‘n’ bite..!! Enjoy.. !!

Review awaited..

ટીપ: જો ક્રન્ચીનેસ ના ગમે તો શાક, ભાત અને રોટલીને પહેલા મિક્સર જારમાં પીસી લો. & then, proceed.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment