વાયુસેનાએ લીધો બદલો, અક્ષય કુમાર બોલ્યા અંદર ઘુસીને મારો ! હવે અમે ચુપ નહિ બેસીએ…

21

ભારતએ ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલાનો કરારો જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે ૩:૩૦ વાગ્યે એલઓસીની પેલી બાજુ મોટી કાર્યવાહી કરી છે. વાયુસેનાના મિરાજ ૨૦૦૦ના ૧૨ પ્લેનોએ પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકી કેમ્પો પર એક હજાર કિલોના બમ નાખ્યા છે. એનાથી ત્યાં રહેલ બધા આતંકી કેમ્પ તબાહ થઇ ગયા છે.

મીડયા રિપોર્ટસ પ્રમાણે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ ખૈબર પખ્તૂનખ્ખા પ્રદેશના બાલાકોટમાં આતંકી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારતના આ મોટા પગલાની બોલીવૂડ સેલીબ્રીટીઝએ પણ ખુબજ વખાણ કર્યા છે.

અનુપમ ખેરએ ટ્વીટ કરીને લખ્યું, ‘ભારત માતાની જય’

અક્ષય કુમારએ લખ્યું, ‘આતંકી કેમ્પોને બરબાદ કરવા માટે ભારતીય વાયુસેના પર ગર્વ છે. અંદર ઘુસીને મારો! હવે ચુપ નહિ બેસીએ.’

રજનીકાંતએ કહ્યું શાબાશ ઇન્ડિયા

અજય દેવગનએ પણ ટ્વીટ કરીને વાયુસેનાને સલામ કર્યું છે. એમણે લખ્યું, ‘દેશ સાથે પંગો લેશો તો બીજાની જેમ માર્યા જશો.’

પરેશ રાવલએ કહ્યું, ‘સાચી રીતે સારી સવાર. આપણા વીર જવાનો અને પ્રધાનમંત્રી મોદીજીનો ધન્યવાદ’

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment