ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીનો આતંક, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ લોકોની મોત

11

ઇન્ડોનેશિયાની આફત એજન્સીએ શનિવારે કહ્યું કે એન્ડોનેશીયાના સુલાવેસી દ્રીપમાં જોરદાર ભૂકંપ અને આનાથી પેદા થયેલ સુનામીની જપેટમાં આવીને મરવાવાળાની સંખ્યા લગભગ ૪૦૦ થઇ ગયેલ છે.

ઇન્ડોનેશિયાની આફત એજન્સીએ શનિવારે કહ્યું કે એન્ડોનેશીયાના સુલાવેસી દ્રીપમાં જોરદાર ભૂકંપ અને આનાથી પેદા થયેલ સુનામીની જપેટમાં આવીને મરવાવાળાની સંખ્યા લગભગ ૪૦૦ થઇ ગયેલ છે. સારવાર માટે મોટી સંખ્યામાં હોસ્પિટલ આવેલ ઇજાગ્રસ્તોથી ડોકટરોને સામનો કરવો પડી રહ્યો છે. રાહત અને બચાવ કર્મચારીઓ પણ પ્રભાવીતોની સહાયતામાં લાગી ગયા છે. રાષ્ટ્રીય આફત એજન્સીએ મૃતકોની સંખ્યા અત્યાર સુધીમાં ૩૮૪ કહી છે. આ આકંડો પાલુ નામના શહેરમાં મરી ગયેલા લોકોની છે. એમણે કહ્યું કે મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. લગભગ સાડા ત્રણ લાખની આબાદીવાળા પાલુ શહેરમાં કાલે સુનામીની ૧.૫મીટર (પાંચ ફૂટ) ઉંચી લહેરો ઉઠી હતી.

ઘણા લોકોના મૃતદેહ સમુદ્ર કિનારે જોવા મળ્યા આવ્યા હતા. આફત એજન્સીએ કહ્યું કે શુક્રવારની સાંજ હોવાના કારણે  સમુદ્ર તટના કિનારે જશનની તૈયારીઓમાં જોડાયેલા હજારો લોકોના અતા-પતા ન હોવાના કારણે પણ ચિંતા ઉભી થઇ રહી છે. હોસ્પીટલોમાં મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત લોકો દાખલ છે. ઘણા લોકોની સારવાર ખુલ્લા આકાશની નીચે થઇ રહી છે જયારે જીવિત વધેલા અન્ય લોકો મૃતકોના મૃતદેહ પ્રાપ્ત કરવામાં જોડાયેલા છે. એક વ્યક્તિને સમુદ્ર કિનારા પાસે એક નાના બાળકના રેતથી ભરેલા મૃતદેહ કાઢતા જોવા મળ્યા.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment