શું તમને ખબર છે ડીઝલ ગાડીઓ કેમ કાળો ધુમાડો છોડે છે? આ છે કારણ

63

 શું તમને ખબર છે ડીઝલ ગાડીઓ કેમ કાળો ધુમાડો છોડે છે? આ છે કારણ

રસ્તા પર હંમેશા તમે એવી કાર જતી જોઈ હશે, જે સામાન્ય ગાડીઓ કરતા વધુ કાળો ધુમાડો છોડતી નીકળે છે. જેને કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ પાછળ અસલી કારણ શું છે. લોકો આ પાછળ અનેક પ્રકારના તર્ક લગાવે છે. કોઈ કહે છે કે, કારનુ એન્જિન ખરાબ થઈ ગયું છે, કોઈ કહે છે કે કારનુ સાઈલેન્સર ફાટી ગયું હશે, તો કેટલાક બીજા જ કારણો આપતા હશે. તો આજે આ પાછળનું કારણ પણ જાણી લેજો.સૌથી પહેલા તો જાણી લો,

કે બધી ડીઝલ ગાડીઓ કાળો ધુમાડો નથી ફેંકતી. કાળો ધુમાડો ફક્ત એ જ ગાડીઓમાંથી નીકળે છે, જેમનુ એન્જિન સારી રીતે મેઈન્ટેઈન નથી થતું.

શું હોય છે ધુમાડો

ડીઝલ એન્જિન કમ્પ્રેશન ઈગ્નિશન સિદ્ધાંત પર કામ કરે છે અને જે ડીઝલ સિલિન્ડરમાં જાય છે. દહન માટે તે ખુદ જવાબદાર હોય છે. જ્યારે એન્જિન વેલ મેઈનટેઈન નહિ હોય, ત્યારે ડીઝલ પૂરી રીતે દહન નહિ થાય, અને તે કાળા ધુમાડાના રૂપે બહાર આવશે.

આ કાળા ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે. સાથે જ તેનાથી રસ્તા પરથી પસાર થતા લોકોને પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમારું એન્જિન વેલ મેઈન્ટેન હશે તો ડીઝલનું દહન બહુ જ આસાનીથી થઈ જશે અને કાળો ધુમાડો બહાર નહિ આવે.

ડીઝલ કારમાંથી જ ધુમાડો કેમ આવે છે

ક્યારેય પણ ડીઝલ કારમાંથી કાળો ધુમાડો બહાર આવવાનુ સૌથી મોટુ કારણ એ છે કે સિલિન્ડરમા હવા અને ઈંધનના અનુપાતમાં ગડબડી છે. મતલબ કે, સિલિન્ડરમાં હવા વધુ માત્રામાં જઈ રહી છે અથવા ડીઝલમાં વધુ હવા જઈ રહી છે.

આ અનુપાતના બગડવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ ભરાયેલું ઈંધણ ઈન્જેક્ટર, એર ફિલ્ટર જામ થઈ જવું, દૂષિત ઈંધણ અને ઈંધણ પંપ જામ થઈ જવું વગેરે જેવા કારણો હોઈ શકે છે. ડીઝલ એન્જિનની ગાડીઓ એટલું પ્રદૂષણ નથી કરતું, જેટલું લોકો સમજે છે. કેમ કે કાળો ધુમાડો એન્જિનને મેઈનેટેઈન ન રાખવાને કારણે હોઈ શકે છે. ડીઝલ કારના એન્જિનને જો વ્યવસ્થિત રીતે મેઈન્ટેન રાખવામાં આવે તો ધુમાડો નહિ નીકળે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment