“ઇટાલિયન બ્રુસેટા” હવે ઘરે જ બનાવો આ ટેસ્ટી ઇટાલિયન રેસીપી…

29

“ઇટાલિયન બ્રુસેટા”

સામગ્રી :

ત્રણ ટમેટાં (ચૉપ કરેલાં અથવા ઘટ્ટ પલ્પ), અડધો કપ બેઝિલનાં પાંદડાં સમારેલાં, ત્રણ કળી લસણ સમારેલું, પા કપ ખમણેલું મોઝરેલા ચીઝ, બે ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ, મીઠું-મરી સ્વાદ પ્રમાણે, એક ફ્રેન્ચ બ્રેડ સ્લાઇસમાં કાપેલી

રીત :

માઇક્રોવેવને ૧૮૦ ડિગ્રી પર પ્રી-હીટ કરવું. બ્રેડ સિવાયની સામગ્રીને મિક્સર જારમાં ખોલ-બંધ સિસ્ટમથી કરકરી પીસી લેવી અથવા ઝીણું-ઝીણું કાપીને સૅલડ જેવું બનાવવું. ફ્રેન્ચ બ્રેડની સ્લાઇસ પર બન્ને સાઇડ બટર લગાવી ત્રણ મિનિટ માટે અવનમાં ટોસ્ટ કરી લેવી. માઇક્રોવેવમાંથી બહાર કાઢી એના પર ટમેટાંવાળું મિશ્રણ લગાવી એના પર ખમણેલું મોઝરેલા ચીઝ પાથરી એને અવનમાં એક-બે મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરવું અને બેઝિલનું પાંદડું મૂકીને ગાર્નિશ કરવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment