જાન લઇને જઈ રહયો હતો વરરાજો, રસ્તામાં જોય સહીદની અંતિમ યાત્રા, ઘોડા ઉપરથી ઉતરીને કર્યું કઇક આવું..

22

પુલવામા આતંકવાદી હુમલામાં 40 CRPF જવાનો નો જીવ ગયો.જેના પછી ભારતના લોકો બહુ ગુસે છે.ભારતે પુલવામા હુમલા પછી એનો બદલો લીધો. POKમાં આવેલા આતંકવાદી કેમ્પ ઉપર ભારતીય વાયુ સેનાએ હવાઈ હુમલો કરી ત્યાના બધાજ આતંકવાદી કેમ્પોને નસ્ટ કરી દીધા.વાયુ સેનાની આ કાર્યવાહીમાં લગભગ 300 આતંકવાદી મારિયા ગયા અને આમાં  જોશે-એ-મોહમદના વડા મશુદ અજહરના બનેવી યુસુફ અજહર પણ મારિયા ગયો હતો જે આ કેમ્પ ચલાવતો હતો.

આની વચ્ચે એક ખબર બહુ ચર્ચામા રહી હતી.પુલવામા હુમલામાં મેરઠના અજય કુમાર શહીદ થાય ગયા હતા.જે વખતે શહીદને અંતિમ વિદાય અપાઈ રહી હતી ત્યારે જ બાજુ માંથી એક જાન પસાર થઈ રહી હતી. આ જાનના વરરાજા એ જાનને રસ્તા વચે રોકીને ઘોડા ઉપરથી નીચે ઉતરીને શહીદને સેલ્યુટ કર્યું હતું.સોસીયલ મીડિયા ઉપર વરરાજાની આ ફોટો બહુજ વાઈરલ થઇ રહી છે.ફોટોમા તમે જોઈ શકો છો કે વરરાજો અને તેની બહેન બને શહીદને સેલ્યુટ કરી રહીયા છે.

શહીદના પરિજનો માટે ઘણા લોકો મદદ માટે આગળ આવિયા છે.એક સ્કૂલના પ્રિન્સિપાલેતો સોનાની બંગડીઓ વેચીને 1.5 લાખ રૂપિયા શહીદની પત્નીને અપીયા છે.શહીદના પરિજનો માટે એક NRIએ તો 6 કરોડ રૂપિયા ભેગા કરીયા છે.ઘણી મોટી હસ્તીઓ એ મદદ માટે હાથ અગળ કરીય છે.એની વચ્ચે વરરાજાનોઆ ફોટો ઘણો વાઈરલ થઇ રહયો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment