જબરદસ્તી ઘરમાં ઘૂસીને મહિલા સાથે કર્યો બળત્કાર, અને પછી કર્યું કઈક આવું…

15

પોલીસે એક મહિલાની ફરિયાદ પર યુવક વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધી લીધો છે. આરોપીની ઓળખ જમાલદ્દીન ઉર્ફ સોનૂ ખાન રહેવાસી ગામ ભાગોમાજરા થાણા ધડુઆના સ્વરૂપે થઇ છે.

પોલીસને આપેલ ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું કે એના લગ્ન ૨૦૧૧માં થઇ હતી. એનો પતિ ટેક્સી ડ્રાઈવર છે અને ઘણી વખત ઘરથી બહાર રહે છે. એની થોડા સમય પહેલા જ ફેસબુક પર જમાલદ્દીન સાથે મિત્રતા થઇ. જમાલદ્દીન આ મિત્રતાને ખોટી સમજી બેઠો અને એને બદનામ કરવાની ધમકીઓ આપવા લાગ્યો. એટલું જ નહિ એ તેના ગામમાં ચક્કર મારવા લાગ્યો અને એના કારણે એનો પોતાના પતિ સાથે ઘણી વખત ઝગડો થતો. એનાથી છુટકારો મેળવવા માટે એના પતિએ બે મહિના પહેલા ડેરાબસ્સી ગુલાબગઢ રોડ પર ભાડે મકાન લઇ લીધું. જમાલદ્દીનએ કોઈ પાસેથી ડેરાબસ્સીનું પણ એડ્રેસ કઢાવી લીધું અને એના ઘરે પહોંચી ગયો.

જ્યારે એણે જમાલદ્દીનને સમજાવાનો પ્રયત્ન કર્યો તો એ ન માન્યો અને થોડા દિવસ પહેલા જ્યારે એનો પતિ શહેર બહાર હતો અને બાળકો ગામડે મલકપુર ગયા હતા તો જમાલદ્દીન એના ઘરમાં જબરદસ્તી ઘુસી ગયો. એણે શોર કરવાનો પ્રયત્ન કર્યો તો એનું મોઢું બંધ કરીને એની સાથે દુષ્કર્મ કર્યું. જ્યારે એનો પતિ ઘરે આવ્યો તો એણે પોતાની સાથે થયેલ ઘટનાની બધી વાત જણાવી. પછી એના પતિ સાથે જઈને થાણા ડેરાબસ્સીમાં જમાલદ્દીન વિરુદ્ધ ફરિયાદ આપી. પોલીસે તપાસ પછી આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૬ તેમજ ૫૦૬ આધારે કેસ નોંધી લીધો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment