જમ્મુ કશ્મીર માંથી જૈશે-એ-મોહમ્મદના ૩ આતંકવાદીની ધરપકડ, તેમની પાસેથી ખુબ વધારે માત્રામાં દારૂગોળો મળ્યો…

10

જમ્મુ કશ્મીરમાં રહેલા સુરર્ક્ષા દળે સહેરના બહારના વિસ્તાર માંથી રવિવારે જૈશે-એ-મોહમ્મદના ૩ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ જાણકારી આપી હતી.

પોલીસના એક પ્રવક્તાના કહ્યા મુજબ “એક વિસ્વસ્નીય જાણકારી ઉપરથી પોલીસે અને સીમા સુરક્ષા દળે લાવાયપોરા(શ્રીનગર-બારામુલા રસ્તા પર) રસ્તા ઉપરથી પ્રતિબંધિત આતંકી સંગઠનના 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બધા એક મોટર કાર માં બેઠેલા હતા.”

પોલીસ આધીકારીના કહ્યા પ્રમાણે આતંકવાદીઓ પાસેથી લાઈવ કારતૂસ અને બીજા ઘણા ગોલાબારૂદ કબજે કરવામાં આવ્યા હતા.આ આતંકવાદીઓ ની ઓળખ રઈસ હુર, શાહિદ ભટ અને ઇશાક લોન છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment