ચાણકય નીતિ અનુસાર બધા લોકોને નથી મળતી આ 6 વસ્તુઓ, બહુ ઓછા લોકોને મળે છે આ શુખ…

16

ચાણકય નીતિના બીજા અધ્યાયના બીજાજ શ્લોકમાં આચાર્ય ચાણકયએ 6 પ્રકારના શુખ વિષે કહયું છે.જે બધા લોકોને મળતા નથી. આચાર્ય ચાણકય અનુસાર પૂર્વજન્મના તપ અને પુણ્યના ફળના પ્રભાવથી બહુ ઓછા લોકોને આ 6 પ્રકારના શુખ મળે છે.આમાં રતી,શક્તિ, સુંદર સ્ત્રી અને બીજા 4 પ્રકારના શુખ છે.જોવા જઈએ તો રાજા અને બીજા કુળના લોકોજ આ 6 પ્રકારના શુખનો અનુભવ કરી શકે છે.આ 6 પ્રકારના શુખ મળવાથી બધીજ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

भोज्यं भोजनशक्तिश्च रतिशक्तिर्वराङ्गना ।

विभवो दानशक्तिश्च नाल्पस्य तपसः फलम् ॥

ચાણકય નીતિનાઆ શ્લોક મુજબ ભોજનના યોગ્ય પદાર્થ અને ભોજનની શક્તિ, સુંદર સ્ત્રી અને રતીની શક્તિ,એસ્વર્ય અને દાન આપવાની શક્તિ. આ 6 પ્રકારના શુખ બહુજ ઓછા લોકોને મળે છે.આચાર્ય ચાણકય મુજબ આ 6 પ્રકારના શુખ મોટા તપ ના ફળ સ્વરૂપે મળે છે.એટલેકે જો કોઈએ પુણ્યનું બહુ મોટું કાર્ય કર્યું હોય તો એને આ બધી વસ્તુઓ મળે છે.આ 6 પ્રકારના શુખ હોય તેને બીજા કોઈ શુખની કામના રહેતી નથી.આના લીધે કોઈ પણ મનુષ્ય બધી રીતે શુખી રહી શકે છે.આમાં ભોગ અને ધર્મ બનેનું ફળ મળે છે.જેનાથી મોક્ષ મળે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment