કયા દેશમાં લોકો ભણવા ઉપર સૌથી વધુ ખર્ચો કરે છે. –જાણીને રહી જાશો દંગ…

4

ઘણા દેશમાં પાનખર રૂતું સ્કુલમાં નવા વર્ષની સરુઆત હોય છે.પરંતુ જો તમે અમેરિકા, રુશ, આઇસલૅનડ કે પછી ચીલીમાં રહેતા હોય તો વાત અલગ હોય છે.પહેલા થોડાક સવાલ.ક્યાં દેશમાં છોકરાઓ સૌથી ઓછા કલાક સ્કુલે જાઈ છે?ક્યાં દેશના પરિવાર સ્કુલના સમાનમાં સૌથી વધુ ખર્ચો કરે છે?કયા દેશના બાળકો જીવનના 23 વર્ષ ભણવામાં ખર્ચ કરે છે?જો તમે વિચારો છો ભારતમાં ભણતર મોંઘુ છે તો એંક વાર દુનિયા ભરના આ શિક્ષા વ્યવસ્થાના અકડાઓ પર નજર ફેરવો.

27.5 અરબ ડોલરથી કેટલા પેપર અને ગુંદ લહી શકાય છે?

અમેરિકાના કોઈ પણ બાળક KG થી લાઈને સેકેન્ડરી સ્કુલ શૂધી સ્કુલનો ખર્ચો માં-બાપ 685 ડોલર કરે છે.મતલબકે દરેક અમેરિકી બાળક ઇન્ટરમીડીયેટ સુધીના ભણતરમાં ખાલી 50 હજાર રૂપિયા તો સ્ટેશનરીમાંજ વાપરે છે. આખા દેશની વાત કરીતો અમેરિકાએ 2018માં 27.5 અરબ ડોલર તો ખાલી સ્કુલે જતા બાળકોની સ્ટેશનરીમાં ખર્ચી નાખીયા હતા.

આમા જો યુનીવર્સીટીનો ખર્ચો જોડીતો 83 અરબ ડોલર એટલેકે 6 અરબ રૂપિયા થતા હોય છે.આમાં સૌથી મોંઘી વસ્તુ કમ્પુટર હોય છે.દરેક અમેરિકી પરિવાર 299 ડોલર એટલેકે 21 હજાર રૂપિયાનું કમ્પુટર લે છે.એના પછી સૌવથી મોંઘા હોય છે કપડા.જે 286 ડોલર છે.એના પછી ટેબ્લેટ અને કેલ્ક્યુલેટર જેવી વસ્તુઓ ઉપર 271 ડોલર એટલેકે 19 હજાર રૂપિયા દરેક અમેરિકી બાળકનો ખર્ચો છે. બાઇનડર,ફોલ્ડર,અને ચોપડીઓ જેવી બીજી વસ્તુઓ પર 112 ડોલર દરેક બાળકનો ખર્ચ થતો હોય છે.અમરિકામાં બાળકોની સ્કુલની આવી જરૂરિયાતની વસ્તુનો ખર્ચો વધતો જઈ રહીઓ છે.

ડેન્માર્કના બાળકો બીજા દેશના બાળકો કરતા 200 કલાક વધુ સ્કુલમાં રહે છે.

33 વિકસિત દેશમાંથી રુશના બાળકો સૌથી ઓછો સમય સ્કુલમાં રહે છે.રુશના બાળકો વર્ષના 500 કલાકજ સ્કુલમાં રહે છે.જયારે દુનિયાનો એવરેજ ટાઇમ છે 800 કલાક અને રુશના બાળકોને દરેક કલાસ પછી બ્રેક પણ મળે છે.એટલેકે દરેક રુશી બાળક રોજ 5 કલાકજ સ્કુલમાં વિતાવે છે.અહિયાં દરેક બાળક કુલ 8 મહીનાજ સ્કુલે જાય છે.તો પણ રુશની શિક્ષા વ્યવસ્થા 100% છે.

અહીજ બીજી બાજુ ડેન્માર્ક છે.અહિયાં પ્રાઈમરીમાં ભણતા બાળકને વર્ષની 1000 કલાક સ્કુલમાં વિતાવી પડે છે.આ રુશથી બે મહિના વધારે છે.ડેન્માર્કમાં સ્કુલના દિવસો પણ  મોટા હોય છે.શિક્ષાના મામલામાં ડેન્માર્ક ટોપ 5 માં રહેલું છે.તો એના પરથી સાફ છે કે સ્કુલમાં વધારે સમય રહેવાથી ફાયદો થાય છે.

જો સસ્તું ભણતર જોઈતું હોય તો હોંગકોંગ જવા વિષેના વિચારો.

વિકસતી દેશની વાત કરી તો સ્કુલના ભણતરના ખર્ચ માં 1 લાખ ડોલર સુધીનો તફાવત આવી શકે છે.સ્કુલ ફી, બૂકસ,આવવા-જવવાનો ખર્ચ, અને ત્યાં રહેવાનો ખર્ચો જોડોતો હોંગકોંગ સૌથી મોંધુ છે.અહિયાંના લોકોને અંદાજીત 1 લાખ 31 હજાર 161 ડોલર એટલેકે 92 લાખ રૂપિયાથી વધુ દરેક બાળકનો ભણતરનો ખર્ચો થાય છે.અને આ ખર્ચ બાળકને અહિયાં મળતી સરકારી મદદથી બાકાત છે.

વૃક્ષો પણ ઉપાડે છે બાળકોના ભણતરનો ખર્ચ.

ડીજીટલ થતી દુનિયા વિષેની આ વાત સાંભળીને તમે હેરાન થઈ જાશો.આજે પણ દુનિયા ભરમાં ભણતર માટે વધુ માત્રામાં પેન્સિલનો ઉપયોગ થાય છે.પન્સિલ બનીયાના 400 વર્ષ પછી પણ આજે 15 થી 20 અરબ પેન્સિલ બનાવવામાં આવે છે.પેન્સિલ બનાવવા માટે અમેરિકાના ઉતર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરના કિનારે ઉગતા સેડારના વૃક્ષોના લાકડાનો ઉપયોગ થાય છે.જયારે પેન્સિલમાં ઉપયોગ થતી ગ્રેફાઈટ ચીન અને શ્રીલંકાથી આવે છે.દુનિયાને ભરપુર માત્રામાં પેન્સિલ મળતી રહે તે માટે દરેક વર્ષ 60 હજાર થી 80 હજાર વૃક્ષો કાપવામાં આવે છે.

ઓસ્ટ્રેલીયાના બાળકોની પોણા ભાગની ઉમર સ્કુલમાં નીકળી જાય છે.

ઉમરનો એંક ભાગ એવો આવે છે જયારે ભણતર પૂરું થઈ જાય છે.પરંતુ ન્યુજીલેન્ડ અને આઇસલૅનડમાં બે દસક સુધી ભણતર ચાલે છે.કોઈ પણ દેશમાં ભણતરના વર્ષ બાળકના પ્રાઈમરીથી લઇને યુનીવર્સીટી સુધીના હોય છે.પરંતુ સૌથી વધુ ઓસ્ટ્રેલીયાના બાળકો 22.9 વર્ષ સુધી ભણતા હોય છે.અહિયાંના બાળકો 6 વર્ષની ઉપરથી ભણવાનું શરુ કરે છે અને 28/29 વર્ષ સુધી તેમનું ભણતર ચાલે છે.સૌથી ઓછો સમય ભણતરમાં ઉપયોગમાં લેવા માંટે આફ્રિકા દેશનું નાઈજર સૌથી આગળ છે.નાઈજરમાં દરેક બાળક 5.3 વર્ષ સ્કુલમાં ગાળે છે.આ ઓસ્ટ્રેલીયા કરતા 17 વર્ષ ઓછા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment