આ મહારાજના ખાસ મહેલમાં કપડા વગર જ મળતી હતી એન્ટ્રી, આ જાણીને તમને નહિ આવે વિશ્વાસ…

72

પહેલાના જમાનામાં શું-શું નતુ થતું…,તો આજે આ રાજા વિષે જાણીલો જે પોતાના રંગીનમિજાજ માટે ખુબ જાણીતા હતા.એમના વિષે એવુ કહેવામાં આવે છે કે તે પોતાના મહેલમાં લોકોને કપડા વગરજ એન્ટ્રી આપતા હતા.

એકદમ સાચું આ હતા પટીયાલા રીયાસતના મહારાજા ભુપીન્દર સિંહ.એમના વિષે જેટલું તમે જાણ શો એટલીજ તમને હેરાની થશે.આ મહારાજની હરકતોજ કઈક એવી હતી.મહારાજા ભુપીન્દર સિંહના દિવાન જરમની દાસએં પાતાની બૂક “મહારાજા”માં ભુપીન્દર સિંહની આવીજ હરકતો વિષે લખિયું હતું.

મહારાજા ભુપીન્દર સિંહએ પટીયાલામાં “લીલા-ભવન”નામથી મહેલ બનાવીયો હતો.આ મહેલમાં લોકોને કપડા ઉતારીનેજ એન્ટ્રી મલતી હતી.આ મહેલ પટિયાલા શહેરથી ભુપેન્દ્રનગર જતા રસ્તાપર આવેલા બહારદરી બગીચાની બાજુમાં બનાવવામાં આવીયો છે.આ મહેલ વિષે તેમના દિવાને પોતાની બૂક “મહારાજા”માં પણ લખિયું છે.

મહેલનો એંક ખાસ રૂમ મહારાજા માટે ખાસ રાખવામાં આવતો હતો.આ રૂમની દીવાલો ઉપર બનેલા ચિત્રોમાં ઘણી-બધી રીતના પ્રેમકલામાં ડૂબેલા મહિલા અને પુરુસોના આસનો હતા.આ રૂમને ભારતીય રીતે તેયાર કરવામાં આવીયો છે.ફર્શ ઉપર કીમતી જવાહરાતથી જડેલી કાલીનો પાથરવામાં આવી છે.

મહારાજાએં મહેલની બારે એક સ્વીમીંગ પુલ પણ બનાવડાવીઓ છે.આ સ્વીમીંગ પુલ એટલો મોટો છે કે આમાં 150 મહિલા અને પુરુષો એક સાથે નાહિ સકે.અહિયાં ખુબ માટી-મોટી પાર્ટીઓ થતી હતી.આ પાર્ટીઓમાં સામેલ થવા માટે મહારાજા પોતાની પ્રેમિકાઓને પણ બોલાવતા હતા.મહારાજની પ્રેમિકાઓ મહારાજના બે-ચાર ખાસ મિત્રો સાથે પુલમાં નહાતી અને તરતી હતી.

આ બધું મહેલના સ્વીમીંગ પુલની બાજુમાંજ થતું હતું.આ પાર્ટીઓમાં રાજ્યના અંગ્રેજ અધિકારી અને તેમની પત્નીઓ પણ ભાગ લેતી હતી.દિવાન જરમની દાસએ મહારાજા,મહારાણી નામની બેસ્ટ સેલર બૂક માં આ પાર્ટીઓ માં શું થતું તેના વિષે બહુ વિસ્તારથી લખિયું છે.

આ પાર્ટીમાં વિલાયતી અને બિન-હિન્દુસ્તની બહુ ઓછા બોલાવામાં આવતા હતા.આ પાર્ટીઓ માં એજ યુરોપિયન કે અમેરીક્ન લેડીને બોલવામાં આવતી જેમની સાથે મહારાજની ઇસક્બાજી ચાલતી હોય.

મહારાજા ભુપીન્દર સિંહ પટિયાલાનો જન્મ ૧૨ ઓક્ટોમ્બર 1891માં મોતીબાગ પેલેસ, પટિયાલામાં થયો હતો. પિતા મહરાજા રાજીન્દર સિંહના મૃત્યુ પછી રાજ્યના રાજા બનેલા ભુપીન્દર સિંહએં 38 વર્ષ રાજ્ય કર્યું હતું.સીખ પરિવારમાં જન્મેલા આ શાસક વિષે કહેવાય છે કે તેમણે 10 થી વધુ વખત લગ્ન કરીયા હતા.

એંક અનુંમાંન મુજબ મહારાજા ભુપીન્દર સિંહ 88 બાળકોના પિતા હતા.એંમની પાસે વિશ્વ પરસિધ “પટીયાલા હાર” હતો.આ હારને પરસિધ બ્રાંડ કર્ટીયર એસએ એં બનાવીયો હતો.મહારાજની પત્ની બખ્તાવર કોર એટલી સુંદર હતી કે તમને ક્વીન મેરીનું તખ્લુશ માળિયું હતું.પટીયાલા પેક પણ દુનિયાને મહારાજા ભુપીન્દર સિંહનીજ ભેટ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment