જાણો તમારા વાહનને જયારે પોલીસ રોકે તો સૌથી પહેલું કામ શું કરવું, જાણો રોજીન્દા જીવનમાં ખુબજ કામની 7 વાતો…

42

પોલીસના અચાનક રોકવા ઉપર ઘણા લોકો ગભરાટ આનુભાવે છે.પોલીસની ચેકિંગ દરમિયાન ઘણા લોકો બચવાની કોશીશ કરે છે.જ્યારે પોલીસ તો આપણીજ સેફટી માટે છે,તો આપણે પોલીસથી ડરવું સામાટે જોઈએ.પોલીસ સાથે વાત કરતા ઘણી એવી વાતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ.

હાઇકોર્ટને વકીલ સંજય મેહરાએ હું હતું કે જો તમે આ વાતોને ફોલો કરશો તો તમરો પોલીસ સામે નો ડર ખતમ થઇ જશે.આજે અમે એવીજ ઘણી વાતો તમને કહેશું જે જાણવી તમારા માટે ખુબ જરૂરી છે.

તમારા વર્તન ઉપરથી પોલીસને તમાંરી ધરપકડ કરવાનો રસ્તો મળી જાય છે.

પોલીસને તમે શું કહો છો એ આ વાત ઉપર ઘણો અર્થ રાખે છે.તમે પોલીસને જે કહી રહ્યા છો એનોજ પોલીસ તમાંરી સામે ઉપયોગ કરી તમારી ધરપકડ કરી શકે છે.આવું ત્યારે થાય છે જયારે તમે પોલીસ સાથે ઘણી લાંબી બહેશ કરો છો કે પછી ઝગડો કરો છો.

જો તમારા વાહનને પોલીસ ક્યારે પણ રોકે તો સૌથી પહેલા તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન બતાવો.આ પછી પોલીસ તમને તમરુ નામ પૂછી શકે છે, અને જો તમે આ વાત ઉપર તેની સાથે બહેસ કરો તો પોલીસ તમરી ધરપકડ કરી શકે છે.

કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

બોલતા પહેલા વિચારો, મુવમેન્ટ, બોડી લેંગ્વેજ, અને ઈમોશન ઉપર ધ્યાન રાખો.

પોલીસ સાથે કોઈ દિવસ લપ ના કરો.એવી કઈ ના કહો જે પોલીસ તમારી સામે ઉપયોગ કરી શકે.

જો પોલીસ તમરી ચેકિંગ કરી રહી હોય તો બંને હાથને ઉપર રાખી તેમનો સહયોગ કરો,કોઈ દિવસ ચેકીંગથી ભાગો નહિ અને કોઈ દિવસ પોલીસને ટચના કરો.

જો તમને લાગે કે તમે કોઈ જુર્મ નથી કર્યો તો પણ પહેલા સ્ટેજમાં કોઈ કમ્પ્લેન ના કરે ના તો કોઈ સ્ટેટમેન્ટ આપો.

જો તમારી ધરપકડ થાય તો સૌથી પહેલા તમારા વકીલને ઇન્ફોર્મ કરો.અને ઓફિસર અને પોલીસ વાહનના નંબર લખી લેવા જોઈએ.

જો તમને લાગે કે તમારા અધિકારોનું ઉલંઘન કરવામાં આવ્યું છે તો તમે રીટર્ન કમ્પ્લેન કરી શકો છો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment