જો બેડરૂમ કરશો તમારા પાર્ટનર સાથે આ કામ તો થશે તમાંરી લવ લાઈફ રહશે ખુશ-ખુશાલ…

15

એક સ્ટડી મુજબ જો તમે તામ્ર પાર્ટનરની પ્રશંસા કરોતો તમરી લવ લાઈફમાં ઘણા ફેર-ફાર થઈ સકે છે.ખાસ કરીને દાંપત્ય જીવનમાં બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.એક સ્ટડી મુજબ મહિલાઓ પોતાની બોડીના શેપને લહીને બહુ આસવ્સ્થત હોઈ છે.આવા માં તમે એના વખાણ કરો ને સવ્સ્થત કરો તો તમરી લવ અને સેક્સ લાઈફમાં ઘણો ફેર પડી શકે છે.

જાણકારો અને થ્રરપીસ્ટનું માની તો ખાલી એક વસ્તુ કરવાથી તમે તમારા પાર્ટનર અને તમારી લવ લઈફને બદલી શકો છે એ છે તેના વખાણ.પરંતુ ઘણા લોકો આને નાની વસ્તુ ગણી ને નકારે છે.પરંતુ પાર્ટનરના વખાણ કરવાથી તમારા જીવન માં સુખ પાછુ આવી શકે છે.

જર્નલ ઓફ સેક્સ એન્ડ મેરીટલ થેરપીમાં પ્રકાશિત થયેલ એક સ્ટડીમાં 18 થી 30 વર્ષની વચ્ચેની લગભગ 200 મહિલાઓ ઉપર આ સ્ટડી કરવામાં આવી હતી.આ સ્ટડીમાં બધી મહિલાઓને પૂછવામાં આવ્યુ કે તેમને પોતાની બોડી વિષે શું મહેશુસ થાય છે અને તેમના પાર્ટનર તેમની બોડી વિષે શું વિચારે છે.

 

આ ઉપરાંત સ્ટડી દરમિયાન અનુસંધાનકર્તાઓ એ મહિલાઓ ને તેમની સેક્સ લાઈફથી જોડેલા સવાલ પણ કરીયા જેવાકે તેમને કેટલીવાર ઓર્ગેજ્મ મહેસુસ થાઈ છે,તેમનું એક્સાઈટમેન્ટ લેવલ શું હોય છે.અને સાથે એ પણ પૂછવામાં આવ્યું કે પ્રેમભરેલા પળોમાં તમને દર્દની અનુભૂતિ થાઇ છે કે નહિ.

આ સ્ટડીનું પરથી આ વાતો સામે આવીકે જે મહિલાઓના પાર્ટનર મહિલાઓના લુક્સ અને ફિગરના વખાણો સાંભળે છે તે મહિલાઓ પોતાના નીજી પળોમાં બહુ ખુસ રહે છે.અને આ મહિલાઓ અને તેના પાર્ટનરની સેક્સ લાઈફ પણ બહુ સારી હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment