જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો કરો આ ઉપાય

50

કબજીયાતને શરીરની સૌથી સામાન્ય બીમારીઓમાંની એક ગણવામાં આવે છે. જો કે કબજીયાતની સમસ્યા મોટા ભાગના લોકોને ખાવા પીવાની બેદરકારીને લીધે અને ખરાબ જીવનશૈલીને લીધે જ થાય છે.

શરીરના મુખ્ય ત્રણ રોગ વા, પિત્ત અને કફ છે. આમાંથી શરીરમાં વા (વાત) વધવાથી કબજીયાતની બીમારી થાય છે. ખાવા પીવાની ખરાબ આદતો, ભૂખ લાગી હોય તેના કરતા વધારે ખાવું, માંસ અને પચવામાં ભારે ખોરાક ખાવાથી અને ફળ, શાકભાજી અને કાચું સલાડ ઓછું ખાવાથી કબજીયાત થાય છે. જરૂરિયાત પૂરતી ઊંધ ન લેવાથી, તણાવ, ભય, ચિંતા કે શોક વગેરેને લીધે પણ કબજીયાતની સમસ્યા થઇ શકે છે. આંતરડામાં ગાંઠ હોય કે અન્ય કોઈ તકલીફ હોય તો તેના કારણે પણ કબજીયાત થવાની સંભાવના થઇ શકે છે.

ફળ અને શાકભાજી ખાવો.

ફળ : મોસંબી, સંતરા, નાશપતી, તરબૂચ, અનાનસ, પીચ, જામફળ, પપૈયું, દાડમ, खरबूजा, आड़ू, किन्नु, रसभरी વગેરે.

શાકભાજી : બટેટા, કોબી, વટાણા, સીમલા મરચા, ફ્લાવર કોબી, દુધી, પરવળ, ગાજર, મેથી, મૂળા, કાકડી, પાલકની ભાજી, લીંબુ, સરગવો, કાકડી, तोरी, टिंडा,અને बथुआ.

કબજીયાત દુર કરવાનો આસાન નુસખો.

કબજીયાતની સમસ્યામાં રોટલી બનાવવા માટે ઘઉંના લોટમાં લોટના 5 % કાળા ચણાનો લોટ અથવા चोकरનું મિશ્રણ કરીને ખાવામાં પ્રયોગ કરો. રાત્રે સુતા પહેલા હુંફાળા પાણી સાથે गंधर्वहरीतकी ચૂર્ણ એકાદ ચમચી લેવું. અથવા સ્વાદીષ્ટ વિરેચન ચૂર્ણ એકાદ ચમચીનો પ્રયોગ કરો. અથવા बिल्वादी ચૂર્ણ એક ચમચી હુફાળા ગરમ પાણી સાથે લેવું. અથવા નાની બે ચમચી કેસ્ટર ઓઈલ એટલે કે એરંડીયાના તેલને હુફાળા ગરમ પાણીમાં કે પછી દુધમાં મેળવીને પીવું. ગુલકંદ એક એક ચમચી સવાર સાંજ દૂધ સાથે લેવાથી પણ કબજીયાતની સમસ્યા મોટા ભાગે દુર થાય છે.

આનાથી દુર રહેવું અથવા પરેજી પાળવી.

ફળ : ચીકુ, કેળા, સફરજન, દ્રાક્ષ, લીચી અને शरीफा.

શાકભાજી : ભીંડા, રતાળુ ગાજર, રિંગણા, कचालू, जमीकंद, અને चुकंदर.

દાળ : રાજમાં, સફેદ વટાણા, અડદ, ચણા, સોયાબીન, પનીર, ઘી,અને लोबिया. (ખાસ કરીને રાતના સમયે આ लीबिया ને ન ખાવું.)

ડોક્ટરની સલાહ સૂચન મુજબ અને ખાસ ટ્રેનીંગ મારફત પણ કબજિયાતના દર્દીઓની સારવાર કે ઈલાજ કરવામાં આવે છે. આવા સમયે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. લીલા અને રેસાદાર શાકભાજી અને પ્રવાહીમાં દૂધ, ફળોનો રસ, શિકંજી વગેરેનો ઉપયોગ કરો. આ સાથે એકસરસાઈઝ કરવાથી પણ કબજિયાતમાં ઘણોજ ફાયદો થાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment