જયારે કાર અને હેલીકોપ્ટરની થઈ અથડામણ, જોવાવાળાના મોમાંથી નીકળ્યું, કે “ન બની શકે આવું”

24

ગયા અઠવાડિયે અમેરિકાના ટેકસાસમાં થયેલી ઘટનામાં જે થયું તે સામાન્ય ન હતું પરંતુ હેરાન કરી દે તેવું હતું. ત્યાં એજેન્સીનું મીની પ્લેન ટેકનીકલ ખરાબીના લીધે ક્રેશ થઇ ગયું હતું. હેરાનીની વાત એ છે કે, જયારે પ્લેન ક્રેશ થઈને નીચે આવ્યું તો તે રોડ પર એક કાર સાથે અથડાયું. સૌથી મોટી વાત તો એ છે કે, તે સમયે કારમાં માલિક અને તેમનો દીકરો બેઠા હતા પરંતુ આ ઘટનામાં કારમાં બેઠેલા લોકોને કોઈ નુકસાન થયું ન હતું.  એક મીડિયા રીપોર્ટ મુજબ, જે પરિવાર સાથે આ દુર્ઘટના થઈ તે એક ભારતીય મૂળનો પરિવાર છે. જયારે કારના ઓનરે પોતાની પત્નીને આ વાત જણાવી તો આ વાત પર તેમની પત્નીને પણ પહેલી વાર વિશ્વાસ ન થયો. તે વ્યક્તિનું નામ ઓનીયલ કુરૂપ છે. જેને પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી આ ઘટનાને શેર કરી હતી.

ડ્રગ ઇન્ફોર્સમેંટ એજેન્સીના મત મુજબ એક ગ્રુપ ફ્લાઈટ ટ્રેનીંગનો અભ્યાસ કરી રહ્યા હતા, જયારે આ નાના પ્લેનમાં થોડીક ટેકનીકલ ખરાબી આવી ગઈ. આજ કારણ હતુ કે, તેમણે પ્લેનને ઈમરજેન્સી લેન્ડીંગ કરાવું પડ્યું. કારમાં હાજર તે વ્યક્તિ અને તેના દીકરાને કઈ થયું ન હતું. આ વાતને લઈને તેમણે જણાવ્યું કે તેમની કારના લીધે જ તેમનો જીવ બચ્યો છે. તેમણે આ વાત માટે ભગવાનની સાથે સાથે પોતાની કારનો પણ આભાર માન્યો છે કે તેમને આ હાદસામાં ઈજા પણ ન થઈ. આ દુર્ઘટના વિશે સાંભળી રહ્યા છે તેમને તે વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો કે આવું કૈક થયું હતું. પીડિત વ્યક્તિએ પોતાની સાથે થયેલી ઘટનાની ફોટોસને પોતાના ફેસબુક અકાઉંન્ટ પર શેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ફોટોસ જોઇને લોકો હેરાન થઇ ગયા, જોત જોતામા જ તેમનીં પોસ્ટ વાઈરલ થઇ ગઈ. મળેલી જાણકારી મુજબ, પ્લેનમાં બેઠેલા પાઈલટને થોડીક ઈજા થઇ છે જેના પછી તેમને હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment