કાન વીંધાવવા પાછળ છે વૈજ્ઞાનિક કારણ, જાણીને તમે પણ થઈ જશો હેરાન…

25

આ દિવસોમાં કાન કાન વીંધાવવાએ લોકો માટે ફેશન બનતું જાય છે, પણ આની પરંપરા જુના જમાનાથી ચાલી આવી છે. હવે બસ અંતર થઇ ગયું છે બદલાતા સમયની સાથે આને લોકો ટ્રેંડ અને ફેશન કરવા લાગ્યા છે. કાન વીંધાવવાની પરંપરા ભલે આજે ટ્રેંડ બની ગયો હોય, પણ શું તમે જાણો છો કે આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે આવો જાણીએ કાન વીંધાવવાથી થવા વાળા ફાયદાઓ વિશે

કાન વીંધાવાથી સ્વાસ્થ્યને પણ ઘણા બધા ફાયદા થાય છે જેમ કાન વીંધાવવાથી લકવા જેવી ગંભીર બીમારી થતી નથી. એની સાથે જ કાનના નીચેના ભાગમાં દબાણ પડવાથી તણાવ ઓછો થાય છે, સાથે જ મગજની બીજી પરેશાનીઓથી પણ બચાવ થાય છે.

કાન વીંધાવવાથી તમારા આંખોની રોશની સારી રહે છે, આ સિવાય આ તમારી બ્રેન પાવરને વધારવાનું કામ પણ કરે છે. હકીકતમાં, કાનના નીચલા ભાગમાં એક પોઈન્ટ હોય છે, જે દબાય છે અને આંખોની રોશની વધે છે.

કાન વીંધાવવાથી તમારી પાચનશક્તિ મજબુત રહે છે. કાનની નીચે એક હિસ્સો હોય છે જે બટન દબાવવાથી હંમેશા માણસને ભૂખ લાગે છે. એટલા માટે મોટા ભાગે લોકો નાની ઉમરથી જ કાન વીંધાવી લે છે.

વૈજ્ઞાનિકોના અનુસાર કાન વીંધાવવાથી લકવા જેવી ગંભીર બીમારીનો ખતરો ઘણા પ્રમાણ સુધો ઓછુ થઈ જાય છે. એટલું જ નહિ આ તમારા શરીરને સુન્ન પડી જવું અને પેરાલીસીસ જેવી ગંભીર બીમારીથી બચાવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment